HomeGujaratTwo Vijpoles Collapsed : બારડોલીના મુખ્યમાર્ગ પર બે વિજપોલ ધરાશાયી વિજપોલ ધરાશાયી...

Two Vijpoles Collapsed : બારડોલીના મુખ્યમાર્ગ પર બે વિજપોલ ધરાશાયી વિજપોલ ધરાશાયી થતાં ભારે અફરાતફરી સર્જાઈ – India News Gujarat

Date:

Two Vijpoles Collapsed : વીજ કંપની અને ફાયરની ટીમો ઘટના સ્થળે રોડનો એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો.

વીજ કંપની અને ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી

બારડોલીના જલારામ મંદિર નજીક મુખ્યમાર્ગ ઉપર બે વિજપોલ ધરાશાયી થતાં ભારે અફરતફરી સર્જાઈ હતી.વીજ કંપની અને ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી કામે લાગી હતી.

Two Vijpoles Collapsed : બારડોલી નગર પાલિકાની કામગીરીની પોલ ખુલી જવા પામી

ચોમાસુ આવે તે પહેલાજ બારડોલી નગર પાલિકાની કામગીરીની પોલ ખુલી જવા પામી છે.બારડોલીના જલારામ મંદિર નજીક આવેલા મુખ્ય માર્ગ ઉપરના બે વીજપોલ અચાનક ધરાશાયી થઈ જતાં ભારે અફરતફરીનો માહોલ સર્જાયો હતો.આ અંગેની જાણ ફાયર વિભાગ અને વીજ કંપનીને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.આ કામગીરી દરમ્યાન વીજલાઈન બંધ કરી જલારામથી સ્ટેશન રોડનો એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો હતો અને કેબલ તૂટી જવાથી આજે રાત્રે મુખ્યમાર્ગ ઉપર સ્ટ્રીટલાઈટ બંધ રહેશે. બારડોલીના જલારામ મંદિર નજીક મુખ્યમાર્ગ ઉપર બે વિજપોલ ધરાશાયી થતાં ભારે અફરતફરી સર્જાઈ હતી.વીજ કંપની અને ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી કામે લાગી હતી.

તમે આ પણ વાંચી સકો છો:

Know who is Congress candidate Kishori Lal Sharma: રાજીવ ગાંધીના સમયથી અમેઠીમાં કામ કરે છે, જાણો કોણ છે કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા?

તમે આ પણ વાંચી સકો છો:

PM Modi gave advice to Rahul Gandhi: ડરશો નહીં, દોડશો નહીં, જાણો શા માટે પીએમ મોદીએ રાહુલ ગાંધી પર કર્યો આ કટાક્ષ

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories