HomeGujaratNational Power Lifting Championship 2022- સુરતની Transgenderએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા-India News...

National Power Lifting Championship 2022- સુરતની Transgenderએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા-India News Gujarat

Date:

Champion of Champion બની Transgender આંચલ જરીવાલા-India News Gujarat

National Power Lifting Championship 2022

સુરતમાં યોજાયેલી National Power Lifting Championship 2022માં સમગ્ર દેશના અલગ-અલગ રાજ્યોમાંથી મહિલાઓ તથા પુરુષોએ ભાગ લીધો હતો. પ્રથમવાર Transgender (ટ્રાન્સજેન્ડર)નો પણ સમાવેશ થયો હતો. જેમાં સુરતનીTransgender આંચલ જરીવાળાએ Champion of Champion બની ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને સુરતને ગૌરવ અપાવ્યું હતું. Transgender આંચલ જરીવાલાએ એવુ પણ જણાવ્યું હતું કે, Anchal Jariwalaનો પણ સમાજે સ્વિકાર કરવો જોઇએ અને Transgender સ્પોર્ટસમાં આગળ આવવા માટે તમામ સ્તરે સહકાર મળે એ આવશ્યક છે. 50 કિલો વેઇટમાં  Transgender આંચલ જરીવાલાએ આ સિધ્ધી મેળવવા સાથે Champion of Champion ખીતાબ પણ મેળવ્યો છે.-India News Gujarat

Transgender આંચલ જરીવાલાની એક વર્ષની મહેનત રંગ લાવી-India News Gujarat

National Power Lifting Championship 2022

National Power Lifting Championship 2022માં Transgender કેટેગરીમાં સુરતની આંચલ જરીવાળા 50 કિલો વેઇટમાં ઉમેદવારી નોંધાવી હતી. જેમાં સમગ્ર દેશમાં સુરતની Transgender આંચલ જરીવાલાએ 3 ગોલ્ડ મેડલ અને અને ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન બનીને સુરતને ગૌરવ અપાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, Transgender હોવાથી શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. આંચલે જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં પોતાની મેહનતનું સારું ફળ મળ્યું છે. આ તમામ મેડલનો જસ પોતાના કોચ અકબર શેખને આપ્યો હતો. એક વર્ષથી જીમમાં જતી હતી. અને ત્યાં કસરત કરતી હતી. કસરત કરતા ટ્રેનરે કહ્યું કે તમે પાવર લિફ્ટીંગમાં પણ જઈ શકો છો અને ત્યારબાદ તેઓ અમદાવાદ લઈ ગયા હતા. તેની પણ તેમણે માહિતી આપી હતી. ત્યારબાદ National Power Lifting Championship 2022 ઉતરવાનું મન બનાવ્યું હતું. આ પ્રકારનો પ્લેટફોર્મ મળે અને તમામ જગ્યા ઉપર આવકાર મળે તો Transgender પણ આગળ વધી શકે છે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Bootleger Murder : બુટલેગરની હત્યા જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા

આપ આ પણ વાંચી શકો છોઃ-Senior Clerk caught taking bribe Rs. 7 thousand- સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો ભ્રષ્ટ કારભાર

 

 

SHARE

Related stories

Latest stories