HomeGujaratTraffic drive: નિયમોનો કરશો ભંગ ભરશો દંડ -INDIA NEWS GUJARAT

Traffic drive: નિયમોનો કરશો ભંગ ભરશો દંડ -INDIA NEWS GUJARAT

Date:

રાજ્યમાં પોલીસ તરફથી Traffic drive ની શરૂઆત -INDIA NEWS GUJARAT

 અકસ્માતો અટકાવવા સુરત સહિત રાજ્યમાં 6 માર્ચથી 15 માર્ચ સુધી Traffic ડ્રાઈવ રાખવામાં આવી છે.અને Trafficના નિયમનો ભંગ કરનારા નાગરિકો સામે હવે રાજ્યની પોલીસ તવાઇ લાવશે. પોલીસ આવતી કાલથી જ આ અભિયાનનો પ્રારંભ કરશે.

-LATEST NEWS

આવતી કાલથી 15 માર્ચ સુધી Traffic drive 

Trafficનિયમોનો ભંગ કરનારને થશે દંડ  -INDIA NEWS GUJARAT

 કોરોનાકાળમાં માસ્ક નહીં પહેરનારા લોકોને દંડવામાં આવ્યાં હતાં. હવે રોડ અકસ્માતો અટકાવવા રાજ્યમાંTraffic driveશરુ કરવામાં આવશ.હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરીને નિયમનો ભંગ કરનારા નાગરિકો સામે હવે રાજ્યની પોલીસ તવાઇ લાવશે. રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના આઇજીપી પીયૂષ પટેલે પરિપત્ર જારી કરીને નવ દિવસની Traffic driveના નામે નાગરિકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવા સુચના આપી છે.તમામ શહેરોના પોલીસ કમિશનરો, આઇજીપી અને જિલ્લાના વડાઓને કાયદાનો અમલ કરાવવાનો રેહશે.જેમાં નિયમોનો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરીને દંડ કરવાનો ફતવો બહાર પાડયો છે.

-LATEST NEWS

હેલ્મેટ સીટબેલ્ટ ફરીજીયાત 

રોડ અકસ્માતો અટકાવવા ટ્રાફિક ડ્રાઈવ -INDIA NEWS GUJARAT

રાજ્યમાં રોડ સેફ્ટીના ભાગરૂપે રાજ્યભરમાં 6 માર્ચથી 15 માર્ચ 2022 સુધી Traffic drive રાખવામાં આવી છે.જ્યાં હેલ્મેટ સીટબેલ્ટ ફરીજીયાત રેહશે . અભિયાનના ભાગ રૂપે આજે સુરત પોલીસ દ્વારા સ્ટીકરોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આવતી કાલથી શહેરીજનો ટ્રાફીકના નિયમો નહીં પાળે તો દંડ ભરવાનો વખત આવશે.

-LATEST NEWS

આ પણ વાચો: Russia Ukraine War: Ukraine માં ફસાયેલા વધુ 35 વિદ્યાર્થી સુરત પોહ્ચ્યા

SHARE

Related stories

Latest stories