HomeGujaratteenager Facebook ID Hacke કરી ત્રણ કાકી પાસે બિભત્સ માંગણી કરવામાં આવી-India...

teenager Facebook ID Hacke કરી ત્રણ કાકી પાસે બિભત્સ માંગણી કરવામાં આવી-India News Gujarat

Date:

teenager દ્વારા ત્રણ વર્ષ પહેલા આઇ ડી બંધ કરાયું હતું-India News Gujarat

સચિનના કનસાડ વિસ્તારમાં રહેતા એક teenagerના ફેક આઇ ડી ઉપરથી અજાણ્યા ભેજાબાજ દ્વારા તેની ત્રણ કાકીને બિભત્સ મેસેજ કરવામાં આવ્યા હતા. તેમજ ત્રણેયના ફોટા મોર્ફ કરીને શરીર સુખની માંગણી કરવામાં આવી હતી. અચાનક જ પોતાના ભત્રીજાના આવા મેસેજથી ત્રણેય કાકીઓ આશ્ચર્ય ચકિત થઇ ગઇ હતી અને તેમણે teenagerના માતા પિતાને જાણ કરી હતી. teenagerના માતા પિતાએ આ અંગે પુછતા તેણે આ આઇ ડી ત્રણ વર્ષથી બંધ કરી દીધું હોવાનું જણાવ્યું હતું. આખરે મામલો સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને teenager દ્વારા આ કારસ્તાન કરનારા વિરૂધ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.-India News Gujarat

teenagerના નજીકના જ કોઇ વ્યક્તિનું કારસ્તાન હોવાની આશંકા-India News Gujarat

teenagerના બંધ પડેલા ફેસબુક એકાઉન્ટને હેક કરીને તેનો રી યુઝ કરનાર વ્યક્તિ teenagerના નજીકના વર્તુળનો હોવાની જ પોલીસને આશંકા છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે teenagerનું નિવેદન લેવામાં આવ્યુ છે અને તેના આધારે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી પોલીસને આ વ્યક્તિ કોણ છે તેના વિશેની કોઇ વિગતો હાથ લાગી નથી પરંતુ પોલીસ દ્વારા સાયબર નિષ્ણાંતોની મદદ લઇને આ ગુનાનો ભેદ ઉકેલવાની દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.-India News Gujarat

teenager Facebook ID પરથી કેવા મેસેજ કરાયા-India News Gujarat

  • Teenager, આપ મુજે બહોત અચ્છી લગતી હૌ
  • Teenager, મેં આપકો ઇસ હાલમે દેખના ચાહતા હુ
  • Teenager, આપ મુઝે કબ મઝા કરાઓગી
  • Teenager, પ્લીઝ મના મત કરના વરના મેરા દિલ તુટ જાયેગા
  • Teenager, આપ કો મિલને કબ આના હૈ યે બતાઓ
  • Teenager, યે બાત હમારે બિચમેં હી રહેગી
  • Teenager, અગર ઇચ્છા હૈ તૌ મુજે જલદી બતાઓ
  • Teenager, મેં અબ બડા હૌ ગયા હું-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-ફેક ન્યૂઝ ફેલાવવા બદલ 22 Youtube Channels Banned, 4 પાકિસ્તાની 22 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ 

આપ આ પણ વાંચી શકો છોઃ-Gold smuggling busted : Surat Airport પર શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1 કરોડનું સોનું

 

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories