HomeGujaratWhatsapp Down : ગઈ કાલે લોકપ્રિય એપ whatsapp બંધ થઈ ગયું હતું-India...

Whatsapp Down : ગઈ કાલે લોકપ્રિય એપ whatsapp બંધ થઈ ગયું હતું-India News Gujarat

Date:

Whatsapp Down : બુધવારે રાત્રે લગભગ 11.45 વાગ્યે whatsapp સર્વિસ ડાઉન થઈ હતી

whatsapp બંધ થતાં લોકા ટ્વિટર(x) પર અપડેટ જોવા ગયા હતા
અમુક વેબ લૉગિન બી જાતે જ બંધ થઈ ગયું હતું

Whatsapp Down : એપ તથા વોટ્સએપ વેબ માં લૉગિન કરવામાં મુશ્કેલી સર્જાઇ રહી હતી.

નવે સર થી લૉગિન કરતા વપરાશકર્તાઓએ સેવા હાલમાં અનુપલબ્ધ હોવાનો મેસેજ પ્રાપ્ત થયો હતો.

અને મોટાભાગના યુઝર્સના મોબાઈમાં ગ્રુપમાં મેસેજની સુવિધામાં મુશ્કેલી સર્જાઇ હતી

આ બાબતે હજી સુધી કોઈ ઓફિશિયલ માહિતી સામે નથી આવી.
વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે


DownDetector,એક લોકપ્રિય વેબસાઈટ જે વેબ આઉટેજને ટ્રેક કરે છે તેમાં વોટ્સએપનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા
યુઝર્સની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે એટલે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

તમે આ પણ વાંચી શકો :

BJP Campaign : ભાજપા ઉમેદવારનું પ્રચાર અભિયાન, ગ્રામ્ય વિસ્તારમાં ઝંઝાવાતી પ્રચાર પ્રસાર

તમે આ પણ વાંચી શકો :

Purushottam Rupala Matter Update : રૂપાલા વિરોધ મામલે સુરતમાં વિરોધ પ્રદર્શન, ઉમેદવારી રદ કરો એ જ એકમાત્ર વિકલ્પ

SHARE

Related stories

Latest stories