HomeGujaratTeachers protested : જૂની પેન્શન યોજના લાગુ Teachers એ બ્લેક ડે...

Teachers protested : જૂની પેન્શન યોજના લાગુ Teachers એ બ્લેક ડે મનાવ્યો – India News Gujarat

Date:

Teachers protested: જૂની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષકોની માંગણી – India News Gujarat

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના Teachers દ્વારા જુની પેન્સન યોજનાની માગણી કરવામાં આવી રહી છે. આ માગણીના અનુસંધાને આજે શિક્ષણ સંઘ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને બ્લેક ડે મનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને સુરતમાં મોટો પ્રતિસાદ મળ્યો છે.  તેઓ દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ કરાયો હતો.

  • Teachers કાળી પટ્ટી કે કાળાં કપડાં પહેરીને બ્લેક ડે મનાવ્યો
  • સ્કૂલ બહારનો ગ્રુપ ફોટો શેર કરીને સરકાર સુધી પહોંચાડાશે

છેલ્લા ઘણા સમયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના Teachers જુની પેન્સન યોજના સહિત અનેક પડતર પ્રશ્નોની માગણી કરી રહ્યાં છે. સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતા પણ Teachers ની આ માગણી નો નિકાલ કરવામાં આવતો નથી. જેના કારણે શિક્ષણ સમિતિના મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સમગ્ર ગુજરાતમાં આજના દિવસે કાળી પટ્ટી ધારણ કરીને કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી. – Latest News

ર હજાર કરતાં વધુ Teachers કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હોવાનો દાવો – India News Gujarat

ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં જુની પેન્સન યોજના  લાગુ છે તેથી ગુજરાતમાં લાગુ કરવાની માગણી સાથે Teachers એ આજે શૈક્ષણિક કાર્ય ન બગડે તે રીતે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપરાંત માધ્યમિક શાળાના Teachers દ્વારા ગુજરાત ભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

આ અંગે સુરત મહાનગર પ્રાથમિક Teachers સંઘ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચાર હજાર કરતાં વધુ Teachers કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપરાંત મહાનગર પાલિકાના વિવિધ યુનિયનો પણ જોડાયા હતા અને તેઓએ પણ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો.– Latest News

શિક્ષકો ની માંગ 

  •  પહેલી માંગ ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલોનો ઝડપી નિકાલ કરી બાકી હોય તેમના માટે કેમ્પોની તારીખો જાહેર કરવી.
  • બીજી, પેન્શન કેસોની ફાઇલોનો ઝપડી નીકલ
  • ત્રીજી, ફાજલ Teachersને સિનિયોરિટી મુજબ તથા તપાસ કરેલા ખરેખર જે શિક્ષક રિકોલ થવા પાત્ર છે તેમનો સમાવેશ કરવા બાબત છે.

 

ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં જુની પેન્સન યોજના  લાગુ છે તેથી ગુજરાતમાં લાગુ કરવાની માગણી સાથે Teachers એ આજે શૈક્ષણિક કાર્ય ન બગડે તે રીતે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપરાંત માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા ગુજરાત ભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમ હેઠળ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપરાંત મહાનગર પાલિકાના વિવિધ યુનિયનો પણ જોડાયા હતા અને તેઓએ પણ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો.– Latest News

તમે આ વાંચી શકો છો: the strength of Surat Fire Department will increase : સુરતમાં આગ ઓલવવાનું કામ Robot કરશે 

તમે આ વાંચી શકો છો: Surat SMC Will hold a competition to paint the walls of the societies : સોસાયટીઓની દિવાલો પર પેઇન્ટિંગ કરવા સ્પર્ધા યોજશે

SHARE

Related stories

Latest stories