HomeGujaratteachers are also agitation against the government- બોર્ડના પેપર ચેક નહીં કરે...

teachers are also agitation against the government- બોર્ડના પેપર ચેક નહીં કરે teachers- India News Gujara

Date:

ધો-10-12ની મુલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરશે teachers- India News Gujara

આજથી રાજ્યના સરકારી ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે ત્યારે હવે teachers પણ પોતાની વર્ષો જુની પડતર માંગણીઓ સામે હડતાળનું શસ્ત્ર ઉગામવા તૈયાર થયા છે. ખાસ કરીને રાજ્ય માધ્યમિક સંઘ, આચાર્ય સંઘ, સંચાલક મંડળ અને વહીવટી કર્મચારી સંઘના તમામ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીને લઇને લડી લેવાના મુડમાં છે. એ પણ એવા સમયે કે જ્યારે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને તેના રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરીમાં teachersને લાગવાનું છે. આવા સમયે teachers દ્વારા આંદોલનનું રણશીંગુ ફુંકવાની તૈયારી કરી લેવામાં આવી છે અને તેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.- India News Gujara

કઇ રીતે લડત ચલાવશે teachers- India News Gujara

રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરાવતા teachers દ્વારા તેમની વર્ષોની પડતર માંગણીઓ અંગે લડતના મંડાણ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જેમાં આ તમામ teachers દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા બાદ મુલ્યાંકન કામગીરી એટલે કે પેપર ચેક કરવાની કામગીરીનો બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જેમાં અલગ અલગ તમામ સંગઠનો અને તેના સભ્યો જોડાશે તેમજ આ મુલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરશે. જેના કારણે વિદ્યાર્થીઓના પરિણામો સમયસર મળી શકશે નહીં. તેમજ teachersએ એવા સમયે સરકારનું નાક દબાવ્યુ છે જ્યારે સરકાર પર સમય સર પરિણામો જાહેર કરવા માટેનું દબાણ છે.- India News Gujara

શું માંગણીઓ છે teachersની- India News Gujara

SHARE

Related stories

Latest stories