HomeGujaratTapti Ganga Express : હોળી પહેલા સુરત Tapti Ganga ટ્રેન રદ -INDIA...

Tapti Ganga Express : હોળી પહેલા સુરત Tapti Ganga ટ્રેન રદ -INDIA NEWS GUJARAT

Date:

હોળી પહેલા સુરત Tapti Ganga ટ્રેન રદ કરવા નિર્ણય -INDIA NEWS GUJARAT

સુરતથી ઉત્તર પ્રદેશ અને બિહાર માટે જતી Tapti Ganga ટ્રેન અને સુરત ભાગલપુર ટ્રેનને 14 માર્ચ સુધી રદ કરી દેવામાં આવતા હોળી ધુળેટી પર વતન જવા માંગતા મુસાફરો પરેશાનીમાં મુકાયા હતા. -LATEST NEWS

9 માર્ચથી 14 માર્ચ સુધી એકા એક ટ્રેન રદ કરાઇ 4 માસ પહેલા બુક કરેલી ટિકિટ રદ -INDIA NEWS GUJARAT

સુરતથી દરરોજ ચાલતી ટ્રેન Tapti Ganga અને અઠવાડિયામાં બે દિવસ ચાલતી સુરત ભાગલપુર ટ્રેનને રેલવે તંત્ર દ્વારા 14 માર્ચ સુધી રદ કરી દેવામાં આવતા 4 માસ પહેલા ટિકિટ બુક કરેલા મુસાફરો અટવાયા હતા.

પ્રયાગરાજ અંતર્ગત આવતી છિવકી જંકશન નજીક રેલવે દ્વારા ઇન્ટરલોકિંગ કરવામાં આવ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. જેને લઈ આજ રોજ 9 માર્ચથી 14 માર્ચ સુધી આ બન્ને ટ્રેન રદ કરવામાં આવી છે. -LATEST NEWS

હોળી પર્વમાં વતન જવા માંગતા લોકો પરેશાન -INDIA NEWS GUJARAT

ઉલ્લેખનીય છે કે ધુળેટી તહેવાર ઉત્તર પ્રદેશનું સૌથી મોટો તહેવાર છે. અને આવા સમયે એક તરફ ઉત્તર ભારત જવા માટે ટિકિટ નથી મળતી .અને બીજી તરફ રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક Tapti Ganga ટ્રેનને 6 દિવસ માટે ટરમીનેટ કરી દેવાતા મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. -LATEST NEWS

તમે આ વાંચી શકો છો: Ring Road close for two months: સુરત રીંગ રોડ બે મહિના માટે બંધ

તમે આ વાંચી શકો છો: Agriculture News : Farmers આધુનિકતા તરફ વળ્યા

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories