HomeGujaratTaal Group દ્વારા વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી-India news gujajrat

Taal Group દ્વારા વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી-India news gujajrat

Date:

Taal Group દ્વારા નૃત્ય મહોત્સવનું કરાયું આયોજન-India news gujajrat

Taal Group દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે જ કરવામાં આવી હતી. Taal Groupના ફાઉન્ડર ડિરેક્ટર કૃતિકા શાહના નેતૃત્વમાં સમગ્ર કાર્યક્રમ ડિઝાઇન કરવામાં આવ્યો હતો. સાથે CIOFF Indiaના પ્રેસીડન્ટ પવન કપૂર તેમજ  ICCR Gujaratના હેડ જીગર ઇનામદારના  સંયુક્ત ઉપક્રમે સિટી લાઇટ રોડ સાયન્સ સેન્ટર ખાતે આયોજીત આ કાર્યક્રમમાં નાયિકાના બેનર હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કલા રસીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને Tal Groupના  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કલાકાર કસબીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.-India news gujajrat

વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનારી મહિલાઓનું સન્માન-India news gujajrat

Taal Group દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં સુરત શહેરમાં એનજીઓ ચલાવતી મહિલા અગ્રણીઓ, ઉદ્યોગ સાહસિક મહિલા અગ્રણીઓ સહિત જેમણે વિવિધ ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ કરી અને સંગીત, નૃત્યકળામાં અનેરૂ યોગદાન આપ્યુ છે તે તમામ મહિલાઓનું સન્માન કરી પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય વસ્ત્રમંત્રી દર્શના જરદોષ સહિત પદ્મશ્રી યઝદી કરંજીયા, મેયર શ્રીમતી હેમાલી બેન બોઘાવાલા,  ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશીષ ગુજરાતી, માજી પ્રમુખ અજોય ભટ્ટાચાર્ય સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.-India news gujajrat

અનંત મેનન દ્વારા રજૂ કરાયું કથક્કલી નૃત્ય-India news gujajrat

અમદાવાદના ખ્યાતનામ કલાકાર અને મુદ્રા સ્કૂલ ઓફ ઇન્ડિયન ક્લીકલ ડાન્સના કલાગુરૂ અનંત મેનન અને ગુરૂ શ્રીમતી અપર્ણા કિરણ મેનન દ્વારા પરંપરાગત શૈલીમાં કથક્કલી નૃત્ય રજૂ કરવામાં આવ્યુ હતું. સુરતના આંગણે સૌ પ્રથણ વખત કથક્કલી નૃત્ય તેની સાચી પરંપરા પ્રમાણે રજૂ કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટર ખાતે આયોજીત આ કાર્યક્રમને દર્શકોએ પણ મન ભરીને માણ્યો હતો.-India news gujajrat

આપ આ પણ વાંચી શકો છોઃ-Capital punishment – સુરતમાં માતા-બાળકીના હત્યારાને ફાંસી

આપ આ પણ વાંચી શકો છોઃ-Chamber ની લેડીઝ વીંગ દ્વારા ‘વૈદિક હોળી’વિષય ઉપર વેબિનાર યોજાયો

 

SHARE

Related stories

Latest stories