HomeGujaratPPP Model Garden Ready:સુરતના ગાર્ડન બનશે મેઇન્ટેનન્સ ફ્રી-India News Gujarat

PPP Model Garden Ready:સુરતના ગાર્ડન બનશે મેઇન્ટેનન્સ ફ્રી-India News Gujarat

Date:

PPP Model Garden- SMC સુરતના ગાર્ડન બનાવશે મેઇન્ટેનન્સ ફ્રી, 240 ગાર્ડન માટે કરાશે પ્રયાસ-India News Gujarat

  • હજી વધુ ગાર્ડન પીપીપી મોડલ(PPP model garden) પર આપે તો તેનામાંથી થતી આવકમાં બાકીના નાના ગાર્ડનના મેઈન્ટેન્સનો ખર્ચ પણ ઝીરો થઈ શકે તેમ છે .
  • SMC એ સાત ગાર્ડન પીપીપી મોડલ (PPP Model) પર આપ્યા છે તેમાંથી ત્રણ ગાર્ડનમાં એન્ટ્રી ફી રાખવામાં આવી છે , જ્યારે પીપીપી મોડલના બાકીના ચાર ગાર્ડનમાં એન્ટ્રી નથી ………India News Gujarat

 SMC કામગીરી કારણે ગાર્ડનના મેઈન્ટેનન્સમાંથી મુક્તિ (PPP Model)

  • સુરત(Surat ) મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં સાત મોટા ગાર્ડન (Garden ) પીપીપી મોડલ(PPP Model) ધોરણે આપી દીધા છે.
  • અને આઠ મોટા ગાર્ડનને પીપીપી મોડલ (PPP model) પર આપવાની કામગીરીના કારણે ગાર્ડનના મેઈન્ટેનન્સમાંથી મુક્તિ મળી રહી છે .
  • હજી પણ કેટલાક મોટા ગાર્ડન પીપીપી મોડલ પર આપવા માટે કવાયત ચાલે છે . જે મોટા ગાર્ડન પીપીપી ધોરણે (PPP model)આપી દે તો તેના મેઈન્ટનન્સનો ખર્ચ બચી જાય અને તેનામાંથી જે આવક થાય છે તે આવક નાના ગાર્ડનના મેઈન્ટેનન્સમાં ઉપયોગમાં આવતાં શહેરના 240 જેટલા ગાર્ડન મેઈન્ટેનન્સ ઝીરો થઈ શકે તેમ છે ………..India News Gujarat

મેઈન્ટેન્સનો ખર્ચ કઈ રીતે નિકળશે? (PPP Model)

  • હજી વધુ ગાર્ડન પીપીપી મોડલ (PPP Model) પર આપે તો તેનામાંથી થતી આવકમાં બાકીના નાના ગાર્ડનના મેઈન્ટેન્સનો ખર્ચ પણ ઝીરો થઈ શકે તેમ છે .
  • મ્યુનિ.એ સાત ગાર્ડન પીપીપી મોડલ પર આપ્યા છે તેમાંથી ત્રણ ગાર્ડનમાં એન્ટ્રી ફી રાખવામાં આવી છે , જ્યારે પીપીપી મોડલના (PPP Model)  બાકીના ચાર ગાર્ડનમાં એન્ટ્રી નથી
  • પીપીપી મોડલ (PPP Model) પીપીપી ધોરણે અપાયેલા ગાર્ડન સફળ થતા સુરત મહાનગરપાલિકા આગામી દિવસમા જુદા જુદા ઝોનમાં વધુ નવ ગાર્ડનને પીપીપી મોડલ પર આપવા માટે જઈ રહી છે .
  • જેના માટેની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે આગામી દિવસોમાં ટેન્ડર ખુલ્યા બાદ આ ગાર્ડનમાંથી મ્યુનિ.ને કેટલી આવક થાય તેની ખબર પડશે .
  • આમ મોટા ગાર્ડનને પીપીપી મોડેલથી (PPP Model)  આપી મેઇન્ટેનન્સ બચાવીને તેની આવક ઉભી કરીને તેમાંથી નાના ગાર્ડનનું મેઇન્ટેનન્સ કરવામાં આવશે. આમ કોર્પોરેશન હવે ગાર્ડન ઝીરો મેઇન્ટેનન્સ સાબિત થશે…..India News Gujarat

તમે પણ આ વાંચી શકો છો –

જેસન રોય IPLમાંથી ખસી ગયો-IPL2022-India News Gujarat

તમે પણ આ વાંચી શકો છો –

કેદારનાથ ધામના દરવાજા 6 મેના રોજ ખુલશે-Date Of Opening Kedarnath Dham Finalised-India News Gujarat

SHARE

Related stories

Latest stories