HomeGujaratસુરત : પલસાણાના પોલીસકર્મીએ કોરોનાને આપી માત

સુરત : પલસાણાના પોલીસકર્મીએ કોરોનાને આપી માત

Date:

  • પોલીસકર્મીએ કોરોનાને આપી માત
  • સુરતના પલસાણાના પોલીસકર્મીએ આપી માત
  • 10 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો
  • પુષ્પવર્ષા અને શંખનાદ સાથે કરાયું સ્વાગત

સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે બીજી હરોળના યોદ્ધા ગણાતા એવા પોલીસકર્મી રમેશભાઈ કોરોનાને હરાવી પોતાના ઘરે આવ્યા…ગત તારીખ 15 મે નાં રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં આરોગ્ય તંત્ર દ્વારા તેમને કોવિડ 19 સેન્ટર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા…જ્યાં 10 દિવસની સારવાર બાદ તેમણે કોરોનાને માત આપી હતી..તેઓ પોતાનાં ઘરે જયારે આવ્યાં ત્યારે ચલથાણ ગામનાં સરપંચ સહિત તેમના સમહકર્મીઓ અને પોલીસ વડાઓએ પુષ્પનો વરસાદ કરતાં ભાવુક દ્રશ્યો સર્જાયાં હતાં..તો તેમની સોસાયટીના લોકોએ શંખ નાદ સાથે આરતી ઉતારી તેમનું સ્વાગત કર્યું હતું..

 

SHARE

Related stories

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Stock Exchange : સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ : INDIA NEWS GUJARAT

સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ...

Latest stories