HomeGujaratSurat police raid : સુરતમાં ઝડપાયો નશાનો કારોબાર: -India News Gujarat

Surat police raid : સુરતમાં ઝડપાયો નશાનો કારોબાર: -India News Gujarat

Date:

યુવાનો ચેતી જજો હવે ગલ્લાંઓ પર પોલીસની બાજ નજર -India News Gujarat

Surat policeને નશાનો કારોબાર કરતી વધુ એક ગેગ ને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે .સુરતમાં જે રીતે નશીલા પદાર્થનું સેવન સતત વધી રહ્યું છે, તેમજ મોટાં શહેરોમા પાનના ગલ્લાં પર યુવાનો સરેઆમ નશાનું સેવન કરતાં હોય તેવાં કિસ્સાઓ છાશવારે પ્રકાશમા આવતા હોય છે. ત્યારે આ યુવાધનને બરબાદ કરાનારા નશાખોરોને પકડવાં તંત્ર પણ એક કદમ આગળ ચાલી રહ્યું છે. ડાયમંડ સિટીમાં નશાના રેકેટને રોકવા માટે સુરત policeaએ કમર કસી છે. Surat police કમિશ્નર અજય તોમરના માર્ગદર્શન હેઠળ સતત આ દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ગાંજો, ચરસ સહિતના નશાકારક ડ્રગ્સ પીવા માટે વપરાતા સ્ટીક કોબ્રા પેપર્સ બિલ વિના રાખવામાં આવતાં પાંડેસરા વિસ્તારના પાનના ગલ્લાવાળા ઉપર પોલીસે કડક કાર્યવાહી કરી હતી. -Latest news

નશા માટે ઉપયોગમાં લેવાતા પેપર વેચનારા બે ઝડપાયા -India News Gujarat

Surat police સુરતના પાંડેસરા પોલીસના સર્વેલન્સની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન બાતમીના આધારે શહેરના પાંડેસરા આશાપુરી સોસાયટી શિવ પાન સેન્ટરમાં પોલીસ પહોંચી હતી.અને ત્યાં લલનભાઈ શિવનંદન યાદવ તથા ગોવર્ધનભાઈ ગૌરાંગચરણ નાયકને ઝડપી પાડયા હતા.નશાનો કારોબાર કરતા લોકો ને ઝડપી પાડ્યા બાદ આ નશામાં વપરાતી વસ્તુગો પેપર્સકોબ્રા પેપર્સ અને રોલર બીયર પેપર્સમાં સ્ટીક બનાવી તેમાં ગાંજો નાંખી નશાખોરો સિગારેટની જેમ નશો કરતા હોય તેવા આ પેપર કબજે કર્યા હતા પોલીસે ગાંજો તથા ડ્રગ્સ પીવા માટે વપરાતી સ્ટીક સાથે બે આરોપીને ઝડપી પાડયાં હતાં. -Latest news

60 નંગ કોબ્રા પેપર તથા રોલર બિયર પેપર મળી આવ્યાં -India News Gujarat

Surat policeએ ગલ્લાં પરથી 9 બોકસ કોબ્રા પેપર્સ મળી આવ્યાં હતા. જે એક બોકસમાં 60 નંગ કોબ્રા પેપર તથા રોલર બિયર પેપર મળી આવ્યાં હતાં. શહેરમાં પાનનો ગલ્લા ધરાવતાં દુકાનદારોને થોડાંક નફા માટે આવા પેપર્સ વેચી યુવાઓને નશા તરફ ઘકેલતાં હોય છે. પોલીસે નશાને પ્રોત્સાહિત કરતાં તત્વો સામે પેલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરાય છે. તાજેતરમાં મીડીયા દ્વારા નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી આ સ્ટીકના વેચાણને લઈને પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારે સીટી લાઈટ, વેસુ વી.આઈ.પી. રોડ તથા કેનાલ રોડ ઉપર આવેલી દુકાનો અને ગલ્લાં ઉપર પણ પોલીસ કાર્યવાહી કરે તે પણ જરૂરી બન્યું છે. -Latest news

ગુના ખોરી રોકવા પોલીસ મેદાને -India News Gujarat

 સુરત માં વધી રહેલી ગુના ખોરી ને લઇને સુરત ની સુરત બગડી રહી છે. ત્યારે Surat police ગુનેગારો પર બાજ નગર રાખી બેથી છે  ત્યારે આવા ગુનેગારો નશાને લઇને ગંભીર પ્રકાર ના ગુના કરતા હોવાને લઇને હવે પોલીસે પોતાની આબરૂ બચાવવા માટે  આવા નશાના કારોબાર કરતા લોકો સામે તવાઈ બોલાવાની શરૂઆત કરી છે.-Latest news
SHARE

Related stories

Latest stories