HomeGujaratSurat City Covered In Fog : સુરત જિલ્લામાં વહેલી સવારે ગાઠ ધુમ્મસની...

Surat City Covered In Fog : સુરત જિલ્લામાં વહેલી સવારે ગાઠ ધુમ્મસની ચાદર, ધુમ્મસની ચાદરના કારણે વિઝીબિલિટીમાં ઘટાડો – India News Gujarat

Date:

Surat City Covered In Fog : ધુમ્મસ પથરાઈ જવાના કારણે વિઝીબિલિટીમાં ઘટાડો. સમગ્ર જિલ્લામાં વહેલી સવારે વાહન ચાલકોને પડી મુશ્કેલી.

ધુમ્મસના કારણે વિઝીબિલિટીમાં ઘટાડો

કુદરતી ઋતું ચક્ર મુજબ શિયાળામાં ધુમ્મસનું પ્રમાણ જોવા મળે છે. પરંતુ હવે ધીમે ધીમે શિયાળાની મૌસમ પૂરી થવા આવી હોય. તેમ છતાં સવારે અને સાંજે ઠંડીની થોડી ઘણી અસર જોવા મળે છે. અને બપોરે લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે વહેલી સવારે સુરત જિલ્લામાં ગાઠ ધુમ્મસ છવાયું હતું. જેને લઈ વાહનચાલકો વાહન હકારવામાં મુશ્કેલીમાં મુકાયા હતા. ગાઠ ધુમ્મસની ચાદર પથરાઈ જવાના કારણે વિઝીબિલિટીમાં ઘટાડો થયો હતો.

Surat City Covered In Fog : વાહન ચાલકોને ભાiરે હાલાકી વેઠવી પડી

સુરત જિલ્લામાં વહેલી સવારથી જ઼ ગાઠ ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે. શુક્રવારનાં રોજ જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં વહેલી સવારે ધુમ્મસના કારણે વાતાવરણ ધૂંધરું જોવા મળ્યું હતું. આવા સંજોગોમાં માર્ગો પરથી પસાર થતાં વાહન ચાલકોને ભાiરે હાલાકી વેઠવી પડી હતી. અને ધુમ્મસને લઈ વાહન ચાલકોએ વાહન હંકારવામાં મુશ્કેલ પડી હોય ચાલકોએ પોતાના વાહોનોની લાઇટ ચાલુ કરી પસાર થવાની નોબત આવી હતી. આ ધુમ્મસ ની અસર વહેલી સવાર થી જ઼ જોવા મળી રહ્યું છે. ત્યારે માંગરોળ, માંડવી,ઉમરપાડા, ઓલપાડ, કામરેજ સહિતના તાલુકામાં ધુમ્મસભર્યું વાતાવરણ ધુમ્મસના કારણે વિઝીબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

તમે આ પણ વાચી શકો છો :

KARAN JOHAR SON : કરણના ઘરમાં જોવા મળ્યો સૌથી મોટો ટ્રોલ, તેની હેરસ્ટાઈલ પર ઉઠ્યા સવાલ

તમે આ પણ વાચી શકો છો :

Budget-2024 Announcement: બજેટમાં વસ્તી વધારા માટે સમિતિ!

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories