Surat Celebrates Pran Pratishtha: પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતમાં દિવાળી જેવો માહોલ
અયોધ્યામાં રામ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા
22 જનુયારીના દિવસે જ્યારે અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છવાયો છે. તે સાથેજ આખું સુરત શહર પણ કેસરિયા રંગમાં રંગાયેલો છે. અને બધા નગરવાસી પોતાનાજ અનન્ય રીતમાં આજે પ્રતિષ્ઠાની ઉજ્જવણી કરે છે.
Surat Celebrates Pran Pratishtha: સુરત શહર બન્યું રામમય
500 જેટલા વર્ષનની પ્રતિક્ષા પૂર્ણ થતાં 22 જનુયારીના રોજ ભગવાન શ્રી રામ ની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જય રહી છે. ત્યારે સમગ્ર દેશ રામમે બનેલું છે. આપનું સુરત જિલ્લો પણ આ ઐતિહાસિક દિવસ માટે ખૂબ આજ ઉત્સાહિત છે. સાગર સુરત શહેર કેસરિયા રંગમાં રગાયેલો છે. તથા બધા તાલુકા અને ગામો રામમે બન્યા છે.
ભક્તોએ પોતાના શક્તિ મુજબ પોતાની ભક્તિ દર્શાવી
ભક્તો પોતાની શક્તિ પ્રમાણે રામ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી રહ્યાં છે. શહેરમાં ફરી એકવાર દિવાળી આવી ગઈ હોય એવું પ્રતીત થી છે. આ પ્રતિષ્ઠા ને લઈ જાહેર માર્ગો પર રામ નામના કેસરી રંગના ધજા લગાડવામાં આવ્યા છે. ત્યાંજ બીજી બાજુ પ્રથણ મંત્રી ને જાણ આયોજન માં સાથ આપતા. બધા નાના-મોટા મંદિરોની સફાઇ પણ કરવા આવી છે. આજના દિવસે રસ્તા પર રાહ ચાલતા લોકોને પ્રસાદ આપવા સ્ટોલ પણ લગાડવામાં આવ્યા છે. શાળા અને કોલેજ માં પણ વિવિધ કાર્યક્રમ યોજાયેલા હતા. સુરતના માંગરોળ ખાતે અંબાજી માતાજીના મંદિર ના પટાંગળ માં રામ સીતા લક્ષ્મણજી મંદિર ખાતે ભગવાન શ્રી રામ અને સીતા માતા ની આબેહૂબ રંગોળી બનાવમાં આવી હતી. તો બીજી બાજુ પંચ કુટીર ખાતે શ્રી રામ ભગવાન નું ફૂલો દ્વારા આબેહૂબ ધનુષ બાળ બનાવમાં આવ્યું હતું. આએ રિતે બધા શહેરજનો એ પોતાના શક્તિ મુજબ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા ખાતે ભક્તિ દર્શાવી હતી.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: