HomeGujaratSurat Airport : વિઝીબિલીટી ઘટતા ત્રણ ફલાઇટ ડાયવર્ટ કરી – India News...

Surat Airport : વિઝીબિલીટી ઘટતા ત્રણ ફલાઇટ ડાયવર્ટ કરી – India News Gujarat

Date:

Surat માં સવારે વિઝીબીલીટ ઘટીને માત્ર 100 મીટર થઇ – India News Gujarat

Surat શહેરમાં સવારે વાદળા છવાઇ જવાને કારણે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતુ અને Surat શહેરમાં વિઝીબિલીટી માત્ર 100 મીટર થઇ જતા સુરત એરપોર્ટ પર લેન્ડ થઇ રહેલી ત્રણ ફલાઇટને મુંબઇ ડાયવર્ટ કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર આ ત્રણેય ફ્લાઇટનું લેન્ડીંગ કરાવવાનું જોખમ ભરેલુ જણાતા Airport ઓથોરીટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.-Latest Gujarati News

  • પુના, દિલ્હી હૈદરાબાદની ફ્લાઇટ મુંબઇ ડાયવર્ટ કરવામાં આવી
  • Surat એરપોર્ટ પાસે ઇન્સ્ટુમેન્ટ લેન્ડીંગ સિસ્ટમનો અભાવ
  • સપ્તાહમાં બીજી વખત ફ્લાઇટ ડાયવર્ટ કરવી પડી

Surat એરપોર્ટ ઓથોરીટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વહેલી સવારે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે અને તેના કારણે Surat એરપોર્ટ પર વહેલી સવારે આવતી ફ્લાઇટોના લેન્ડીંગમાં સમસ્યા ઉભી થઇ રહી છે. આજે સવારે પણ Surat શહેરમાં સવારે છ વાગ્યાના સુમારે વિઝીબિલીટી ચાર કિલો મીટર હતી પરંતુ સવારે છ વાગીને 20 મીનીટે અચાનક વિઝીબિલીટી ઘટીને માત્ર 100 મીટર થઇ ગઇ હતી. જેના કારણે Surat Airport પર સવારે આવતી ફ્લાઇટોને લેન્ડીંગ કરવામાં સમસ્યા આવી શકે તેમ હતી.-Latest Gujarati News

  • ઓથોરીટી દ્વારા તાકીદે એવો નિર્ણય લેવાયો હતો ,
  • પુનાથી Surat આવી રહેલી ફ્લાઇટને મુંબઇ ડાયવર્ટ કરવામાં આવી હતી
  • એર ઇન્ડીયાની દિલ્હીથી સુરત આવી રહેલી ફલાઇટને પણ મુંબઇ ડાયવર્ટ કરવામાં આવી હતી
  •  હૈદરાબાદથી Surat આવી રહેલી ફ્લાઇટને પણ મુંબઇ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

Surat Airport પર ઝાંખા પ્રકાશ અને હવામાન વચ્ચે ફ્લાઇટ લેન્ડ કરવાની ઇન્સ્ટુમેન્ટ લેન્ડીંગ સિસ્ટમ ન હોવાને કારણે ફ્લાઇટોને મુંબઇ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સપ્તાહમાં બીજી વખત સવારની ફ્લાઇટોને મુંબઇ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.-Latest Gujarati News

તમે આ પણ વાંચી શકો છો: થાર કારનું સ્ટીયરીંગ લોક થતા ગાડી પલટી મારી જુઓ વિડીઓ

તમે આ પણ વાંચી શકો છો: Surat Technology Upgrade TTDS – નવી Textile Factory  કરોડો રૂપિયાનાં પ્રોજેક્ટને બ્રેક

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories