HomeBusinessSumul Dairy Dispute : સુમુલ ડેરીમાં ફરી ધમાસાણ : India News Gujarat

Sumul Dairy Dispute : સુમુલ ડેરીમાં ફરી ધમાસાણ : India News Gujarat

Date:

Sumul Dairy Dispute : સુમુલ ડેરીમાં ફરી ધમાસાણ : India News Gujarat

  • Sumul Dairy Dispute : સુમુલ ડેરી વિરુધ ઉઠી રહ્યા છે વિરોધ ના વંટોળ,
  • એક સપ્તાહ માં બીજી વખત દૂધ મંડળી ના પ્રમુખો ની મળી મીટીંગ,
  • લાભ પંચમ થી દૂધ બંધ કરવાની આપી દીધી ચીમકી,
  • જો સમસ્યા નું નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી

Sumul Dairy Dispute : દૂધ મંડળીઓ માં ફરીથી વિરોધનો શૂર

  •  સુમુલ ડેરી તાપી અને સુરત જીલ્લાની જીવાદોરી સમાન છે,
  • તાપી અને સુરત જીલ્લાના મળી કુલ ૨.૫૦ લાખ સભાસદો આ ડેરી પર નભે છે,
  • પરંતુ હાલ આ અઢી લાખ સભાસદો સુમુલ ડેરી થી નારાજ ચાલી રહ્યા છે અને સુમુલ વિરુદ્ધ હાલ મીટીંગો નો દોર ચાલી રહ્યો છે,
  • કુલ ૮ જેટલી માંગો ને લઇ હાલ આ સભાસદો સુમુલ ડેરી થી નારાજ ચાલી રહ્યા છે,
  • સુમુલ ડેરી માં હાલ સુરત – તાપી સિવાય મહારાષ્ટ્ર થી દૂધ લેવામાં આવે છે અને આજ આંતર રાજ્ય થી આવતા દૂધ ને લઇ સમસ્યા ઓ ઉત્પન્ન થઇ રહી છે,
  • મંડળીના પ્રમુખો ધ્વારા આ સમસ્યાઓ ને લઇ ને ઉગ્ર આંદોલન ની તેમજ લાભ પંચમ ના દિવસ થી દૂધ બંધ કરી દેવાની ચીમકી આપી છે

લાભ પાંચમ થી દૂધ બંધ કરવાની ચીમકી

  • સુમુલ ડરી સહકારી સંસ્થા છે પરંતુ દૂધ મંડળી ના પ્રમુખો આક્ષેપ કરી રહ્યા છે કે હાલ સુમુલ ડેરી માં અંગ્રેજો જેવી સરમુખત્યારશાહી ચાલી રહી છે,
  • સુમુલ ડેરી કોન્ટ્રકટરો ના હાથમાં આપી દેવામાં આવી છે,
  • એક સમય હતો જયારે સુમુલ ડેરી એક એમ ડી અને ત્રણ મેનેજરો થી ચાલતી હતી પરંતુ આજે એક એમ ડી અને ૨૫ જેટલા મેનેજર અને દરેક મેનેજર ના પી એ રાખવામાં આવ્યા છે જેના પગાર લાખો માં છે અને જેનો બોજો સભાસદો પર પડી રહ્યો છે
  • તાપી અને સુરત જીલ્લાના પશુપાલક સભાસદો ની કુલ ૮ માંગો છે
  • જે પેકી ની એક પણ માંગ સ્વીકારવામાં નથી આવી ૧૫ દિવસ પહેલા સુરત અને તાપી જીલ્લાના સભાસદો ધ્વારા સુરત સુમુલ ડેરી ખાતે જી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
  • ત્યારે સુમુલ સંચાલકો ધ્વારા આ પશુપાલકોને ૭ દિવસમાં બોર્ડ ની મીટીંગ બોલાવી સમસ્યા નું નિરાકરણ લાવવા માટેની બાહેધરી આપવામાં આવી હતી પરંતુ વાત ને ૧૫ દિવસ વીતી ગયા છતાં હજુ સુધી સમસ્યાની નિરાકરણ નહી આવતા પશુપાલકો ફરીથી રોષે ભરાયા છે અને ઉગ્ર આંદોલન ની તેમજ લાભ પંચમ ના દિવસ થી દૂધ બંધ કરી દેવાની ચીમકી ઉછરી રહ્યા છે

તમે આ પણ વાંચી શકો છો

GST on Dairy Products : હવે દહીં-પનીર અને લસ્સી પર GST

તમે આ પણ વાંચી શકો છો

Dedication to Banas Dairy Nation-બનાસ ડેરી રાષ્ટ્રને અર્પણ

 

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories