HomeGujaratStudent's Accident, Going For Exam : બોર્ડ પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીનું અકસ્માત,...

Student’s Accident, Going For Exam : બોર્ડ પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીનું અકસ્માત, સાયકલ પર જતાં વિદ્યાર્થીને બાઇક ચકલે લીધો અડફતે – India News Gujarat

Date:

Student’s Accident Going For Exam : હાથમાં ફેક્ચર થયું હોવા છતાં પરથાં એક્ઝામ આપી બાદમાં હાથમાં પ્લાસ્ટર કરાવી ભણવાને મહત્વ આપ્યું.

જે હાથે પરીક્ષા લખવાનો હતો એ જ હાથ ભાંગી ગયો

સુરતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે કેન્દ્ર પર જઈ રહેલા વિદ્યાર્થીનો રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થી જે હાથે પરીક્ષા લખવાનો હતો એ જ હાથ ભાંગી ગયો હતો. અકસ્માતમાં હાથ ભાંગી જતા વિદ્યાર્થી નિરાશામાં ઘેરાય ગયો હતો પરંતુ ભવિષ્યના જીવનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીએ પરીક્ષાને પ્રથમ મહત્વ આપી હિંમત ગુમાવી ન હતી. અનિલે રાઇટરની મદદથી જીવનનું પહેલું બોર્ડનું પેપર પૂર્ણ કરીને વિદ્યાર્થી સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ આવ્યો હતો. વિદ્યાર્થીના હાથમાં ફેક્ચર હોવાનું સામે આવતા તમામ શાળા સંચાલક દ્વારા મદદ આપવામાં આવી

Student’s Accident, Going For Exam : બાઈક ચાલકે અડફેટે લેતા સાયકલ સાથે નીચે પટકાયો હતો

ધોરણ 10 ની પરીક્ષા આપવા જય રહેલા અનિલને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે એના જીવનની પહેલી બોર્ડ એક્ઝામ વખાતેજ એનું અકસ્માત થશે અને અનેક મુશ્કેલીનો સામનો એને કરવો પડશે.. અનિલ પોતાની પ્રથમ બોર્ડ પરીક્ષા આપવા સાયકલ લઈને જતો હતો ત્યારે પરીક્ષા પહેલા જ વિદ્યાર્થી અનિલ ઘરેથી સાયકલ પર પરીક્ષા સેન્ટર ખાતે જવા નીકળ્યો હતો, પરંતુ અનિલના નસીબના ડગલાં થોડા પાછળ ચાલતા હોય તેમ પરીક્ષા સેન્ટર પહોંચે તે પહેલા જ અનિલને બાઈક ચાલકે અડફેટે લેતા સાયકલ સાથે નીચે પટકાયો હતો. નીચે પટકાય ગયેલા અનિલને જમણા હાથના આંગળીઓમાં ઇજાઓ પહોંચી હતી. જેથી તે પેપર ન લખી શકે લેવી સ્થિતિ ઉદ્ભવી હતી. વિદ્યાર્થી જે હાથથી પરીક્ષા આપવાનો હતો એ જ જમણો હાથના આંગળીના ભાગે ઇજાઓ પહોંચી હતી. પરીક્ષા આપે તે પહેલા જ વિદ્યાર્થીના હાથમાં ફેક્ચર થયું હતું. છતાં વિદ્યાર્થીએ પરીક્ષાને મહત્વ આપી ભાંગી ગયેલા હાથને લઈ જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો. જ્યાં શિક્ષકો વિદ્યાર્થી અનિલને જોઈને ચોંકી ઉઠ્યા હતા. વિદ્યાર્થીને રાઇટરના માધ્યમથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપ્યું હતું.

તમે આ પણ વાંચી સકો છો :

Dandi Satyagrah Day: ૯૪ વર્ષ પહેલાં ગાંધીજીએ ભીમરાડ સભા સંબોધી હતી 

તમે આ પણ વાંચી સકો છો :

Diamond Bourse: 1575 કરોડના પ્રોજેક્ટના નિર્માણમાં નાણાકીય વિવાદ સર્જાયો



SHARE

Related stories

Latest stories