HomeElection 24Statement By Gopal Italia After Alliance : કોંગ્રેસ આપ ના ગઠબંધન બાદ...

Statement By Gopal Italia After Alliance : કોંગ્રેસ આપ ના ગઠબંધન બાદ ગોપાલ ઇટાલિયાનું નિવેદન, આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારોની જીતની આશા વ્યક્ત કરી – India News Gujarat

Date:

Statement By Gopal Italia After Alliance : ભરૂચ બેઠક પર ચૈતર વસાવા સત્તાવાર ઉમેદવાર જાહેર. ભાજપને હરાવવાની રણનીતિ તૈયાર કરવાની વાટ કહી.

આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવારના નામો જાહેર

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન બાદ બે જગ્યા પર આપ ના ઉમેદવાર જાહેર થયેલા છે એ જગ્યાએ આપ દ્વારા ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરી દેવાની તૈયારી શરૂ કરી દેવાય છે ત્યારે જે બે જગ્યા પર આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવારના નામો જાહેર કરવામાં આવ્યા છે એમાંથી ભરૂચથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોવાની જાહેરાત કરાઈ છે. આ તમામ મુદ્દે આપના નેતા ગોપાલ ઇટાલિયાએ સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થતા ગોપાલ ઇટાલીયાએ પ્રેસ કોન્ફરન્સ હતી અને જેમાં ગોપાલ ઇટાલીયા નિવેદન આપ્યું હતું કે રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના નેતાઓ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ચુંટણી લડશે એવો નિર્ણય સર્વસમંતી થી કરવાં આવતા તેમણે કોંગ્રેસના નેતા અને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ તેમને જણાવ્યું હતું કે ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી આપ ના સમર્થક અને પક્ષના કાર્યકર્તાઓ નેતાઓની લાગણી હતી કે તેમને ચૂંટણી લડવાની તક મળે તો હવે ભરૂચ માંથી ભાજપને હરાવીએ અને એક નવા પ્રકારનો મેસેજ મળે તેઓ મને વિશ્વાસ છે.

Statement By Gopal Italia After Alliance : પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું સુરત ખાતે આયોજન

ઇન્ડી ગઠબંધનમાં કોંગ્રેસના 24 અને ભરૂચ – ભાવનગરના બે ઉમેદવારો હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવારો આગામી લોકસભા ચુંટણીમાં ભાજપ વિરોધ ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના બે ઉમેદવારોનું નામ જાહેર થતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ બાબતો વિષે પણ ચર્ચાઓ કરી હતી.

તમે આ પણ વાચી શકો છો :

PM MODIએ વારાણસીમાં રાહુલ પર પ્રહારો કર્યા, કહ્યું- જે લોકો હોશ ગુમાવી ચૂક્યા છે તેઓ યુપીના બાળકોને ડ્રગ એડિક્ટ કહી રહ્યા છે.

તમે આ પણ વાચી શકો છો :

Congressનો મોટો આરોપ ભાજપ સરકારે ડોનેશન લેવા માટે ED-CBIનો ઉપયોગ કર્યો…

SHARE

Related stories

Latest stories