HomeCorona UpdateSMC Garden -બાગ બગીચાઓનો સમય બે વર્ષ બાદ પૂર્વવત કરાયો-India News Gujarat

SMC Garden -બાગ બગીચાઓનો સમય બે વર્ષ બાદ પૂર્વવત કરાયો-India News Gujarat

Date:

Surat શહેરના બાગ બગીચાઓનો(Garden) સમય બે વર્ષ બાદ પૂર્વવત કરાયો-India News Gujarat

  •  હવે ખુલ્લી હવામાં રાહતનો શ્વાસ લઇ શકાશે
  • કોરોનાના(Corona)  કેસ ઓછા થયા બાદ સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી SMC બગીચાઓમાં(Garden) પ્રવેશ કરવામાં આવ્યો હતો.
  • જ્યારે સમય સાંજે 4 થી 10 વાગ્યાનો હતો.
  • લોકોને આ સમયગાળા દરમિયાન વધુ એકઠા ન થવા પણ વિનંતી કરવામાં આવી હતી.
  • સુરતમાં(Surat )  કોરોના સંક્રમણની એન્ટ્રી બાદ અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.

હવે શું છે બાગ બગીચાઓ નો સમય?

  • કોરોનાના (Corona) સમયગાળા દરમિયાન શહેરના બાગ બગીચાઓમાં(Garden )  લાદવામાં આવેલો પ્રતિબંધ હવે બે વર્ષ બાદ હટાવી લેવામાં આવ્યો છે.
  • SMC બગીચા (Garden) કોરોનાના (Corona)સમયગાળા દરમિયાન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ ચેપ ઓછો થતાં રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ થોડા સમય માટે બગીચાઓ ખોલવામાં આવ્યા હતા.
  • હવે કોરોના(Corona) લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે ત્યારે લોકોને પહેલાની જેમ SMC ગાર્ડનમાં પૂરો સમય પસાર કરવામાં રાહત મળશે.
  • હવે લોકો સવારે 6 થી 12 અને બપોરે 3 થી 11 વાગ્યા સુધી ગાર્ડનમાં (Garden) પ્રવેશી શકશે.
  • બે વર્ષ પહેલા આ દિવસે સુરતમાં(Surat) કોરોનાને(Corona) કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.
  • જેના કારણે SMC બગીચામાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
  • SMC  સંચાલિત બગીચાઓનો આરોગ્ય અને મનોરંજનના હેતુઓ માટે ઉપયોગ કરવા જતા લોકો પર પ્રવેશ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

હવે સુરતી લોકો બેસી શકશે ગાર્ડનમા

  • જો કે SMC કોરોનાના કેસ ઓછા થતાં ગાર્ડન શરૂ કરાવ્યું હતું, પરંતુ ગાર્ડનમાં પ્રવેશવાના કડક નિયમો સાથે એન્ટ્રીનો સમય પણ ઘટાડી દેવામાં આવ્યો હતો.
  • કોરોનાના કેસ ઓછા થયા બાદ સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી પાલિકાના બગીચાઓમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો.
  • જ્યારે સમય સાંજે 4 થી 10 વાગ્યાનો હતો.
  • લોકોને આ સમયગાળા દરમિયાન વધુ એકઠા ન થવા પણ વિનંતી કરવામાં આવી હતી.
  • પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં કોરોનાના કેસ શૂન્ય થઈ ગયા છે કે એક-બે કેસ સામે આવી રહ્યા છે.
  • આ જોતા એવું લાગે છે કે સુરતમાં લગભગ કોરોનાએ વિદાય લઈ લીધી છે, તેથી આજથી ફરીથી સુરતના ગાર્ડનનો સમય સવારે 6:00 થી બપોરે 12:00 અને બપોરે 3:00 થી 11:00 નો કરવામાં આવ્યો છે.
  • કોરોનાની વિદાયના કારણે આ બગીચો લોકોના આરોગ્યની સાથે-સાથે લોકોના મનોરંજન માટે પણ ઉપયોગી બનશે.નોંધનીય છે કે હવે સુરતમાં કોરોનાના કેસો સંપૂર્ણપણે કાબુમાં છે
  • હોસ્પિટલમાં એક પણ દર્દી દાખલ નથી. ત્યારે આરોગ્ય વિભાગને પણ તેનાથી મોટો હાશકારો થયો છે.

તમે પણ આ વાંચી શકો છો –

Surat corporation : મનપા સંચાલિત સ્વિમીંગ પુલની  ફી નો જીએસટી ચાર્જ પાલિકા ભરશે

તમે પણ આ વાંચી શકો છો –

Diamond Industry : હીરાની નિકાસમાં 18 ટકાનો વધારો

SHARE

Related stories

Latest stories