HomeGujaratSMC -મનપાના ફિલ્ડના તમામ અધિકારીઓને સવારે ઓફિસમાં નહીં પણ ફિલ્ડમાં જ રહેવા...

SMC -મનપાના ફિલ્ડના તમામ અધિકારીઓને સવારે ઓફિસમાં નહીં પણ ફિલ્ડમાં જ રહેવા આદેશ-India News Gujarat

Date:

SMC-Employee-on-Field : મનપાના ફિલ્ડના તમામ અધિકારીઓને સવારે ઓફિસમાં નહીં પણ ફિલ્ડમાં જ રહેવા આદેશ

SMC Updates :આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગ મળી કામગીરી કરવામા આવશે તો જ સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં સુરત અગ્રેસર બની શકશે. (SMC-employee-on-field)આ સુચના બાદ પણ અધિકારીઓ ફિલ્ડમાં છે કે નહીં તે જોવા માટે તેઓ સરપ્રાઇઝ ચેકીંગ કરશે.

આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં માત્ર આરોગ્ય (Health ) વિભાગ જ નહીં પરંતુ ટેકનીકલ સ્ટાફને પણ કામગીરી કરવા માટે મહાનગરપાલિકાના કમિશ્નરે (Municipal Commissioner ) સીધી સુચના આપી છે. અધિકારીઓ સાથેની બેઠકમાં મનપા કમિશ્નરે કડક સુચના આપતાં કહ્યુ હતું કે ટેકનીકલ વિભાગના અને ફિલ્ડના(Field ) જે અધિકારીઓ છે તેઓએ સવારે 9 થી 1 ફિલ્ડમાં જ રહેવું પડશે અને સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી પણ કરવી પડશે……. India News Gujarat(SMC -employee-on-field)

મનપા કમિશ્નરે અધિકારીઓને સુચના આપી

આ સુચનાનો અમલ યોગ્ય રીતે થાય છે કે નહીં તે માટે સરપ્રાઇઝ ચેકીંગ કરવા માટેની ચીમકી પણ આપી છે. સુરત મનપાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજો નંબર આવ્યો છે પરંતુ તેનાથી પાલિકા કમિશ્નરને સંતોષ નથી અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પાલિકાની કામગીરી વધુ સારી રહે તે માટે તમામ અધિકારીઓને સુચના આપી હતી.(SMC -employee-on-field
અધિકારીઓ સાથેની એક બેઠકમાં મનપા કમિશ્નરે અધિકારીઓને સુચના આપી દીધી છે કે કોરોના હવે કંટ્રોલમાં આવી ગયો છે તેથી કોરોનાની કામગીરી હળવી કરીને હવે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી આક્રમક રીતે કરવી પડશે. તેઓએ અધિકારીને કડક શબ્દોમાં સુચના આપતાં કહ્યું હતું, સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીની જવાબદારી  આરોગ્ય વિભાગની નથી તમામ અધિકારીઓ અને વિભાગોની છે. તેથી હવે ઓરોગ્ય વિભાગ સાથે ટેકનીકલ વિભાગના રોડ, પાણી તથા ડ્રેનેજ તતા અન્ય વિભાગના કર્મચારીઓ જેની જવાબદારી ફિલ્ડની છે તેઓએ સવારે 9 થી 1 વાગ્યા સુધી ફરજ્યાત ફિલ્ડમાં કામગીરી કરવાની રહેશે …….. India News Gujarat (SMC -employee-on-field)

આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગ મળી કામગીરી કરવામા આવશે

આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગ મળી કામગીરી કરવામા આવશે (SMC -employee-on-field તો જ સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં સુરત અગ્રેસર બની શકશે. આ સુચના બાદ પણ અધિકારીઓ ફિલ્ડમાં છે કે નહીં તે જોવા માટે તેઓ સરપ્રાઇઝ ચેકીંગ કરશે. જો ફિલ્ડની જવાબદારી છે તેવા અધિકારી કર્મચારીઓ ફિલ્ડમાં હશે નહીં તો તેમની સામે પગલાં ભરવામાં આવશે.
આમ, હવે સ્વચ્છતા સર્વેક્ષણ માટે મહાનગરપાલિકાના અધિકારીઓને રાઉન્ડ ઘી ક્લોક કામગીરી કરવા અને સતત ફિલ્ડમાં રહીને શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં આગળ લાવવા મહેનત કરવા સૂચના આપી દેવામાં આવી છે. જોવાનું રહેશે કે સુરત કોર્પોરેશન આ આદેશને કેટલો અપનાવે છે. અને તેનો ફાયદો સુરતને કેટલો થાય છે તે પણ જોવાનું રહેશે….. India News Gujarat (SMC -employee-on-field)
તમે પણ આ વાંચી શકો છો
તમે પણ આ વાંચી શકો છો

 

SHARE

Related stories

Latest stories