HomeGujaratservant repeatedly raped the merchant's wife- સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરી નોકરે ખંડણી...

servant repeatedly raped the merchant’s wife- સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરી નોકરે ખંડણી પણ પડાવી-India News Gujarat

Date:

વેપારીની પત્ની પર rape કરી નોકરે પડાવી ખંડણી-India News Gujarat 

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક કાપડના વેપારીની પત્ની સાથે rape અને દુષ્કર્મ આચર્યા બાદ બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની નોકરની કરી ધરપકડ કરી હતી. આરોપી વિકૃત માનસ ધરાવતો હતો અને તેણે  કાપડ વેપારીની પત્ની સાથે rape કરી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સાથે rape ગુજાર્યા બાદ સતત પૈસાની માંગણી કરતો હોવાને લઈને સમગ્ર મામલો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી લઇ તેની તપાસ આદરી છે. ભાવનગરના વતની અને સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને કાપડની દુકાન ચલાવતાં વેપારી પોતાના પરિવારમાં પત્ની અને બાળકો સાથે રહે છે. આ કાપડ વેપારીની દુકાનમાં સતીશ નાગજીભાઈ લંગાળિયા કર્મચારી તરીકે લાંબા સમયથી નોકરી કરતો હતો, તે વેપારીના ઘરે અવારનવાર જતો હતો ત્યારે એક દિવસે સતીશ દુકાનના કામે કાપડ વેપારીના ઘરે ગયો હતો અને વેપારીની પત્ની કપડા બદલાવતી હતી ત્યારે તેનો વિડીયો ઉતારી લીધો હતો. તેમજ આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને વેપારીની પત્ની પર rape કર્યો હતો. બાદમાં તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું.-India News Gujarat

ઘરમાંથી રૂપિયા ચોરાતા પત્નીએ જણાવી હકીકત-India News Gujarat 

આ ઘટના બન્યા બાદ સતીષ અવાર નવાર વેપારીના ઘરે જતો હતો તેમજ વેપારીની પત્નીને બ્લેક મેઇલ કરીને તેની પાસેથી ખંડણી પેટે રૂપિયા પડાવતો હતો. ઉપરાંત વેપારીની પત્નીને તેણે પાડેલા ફોટા વાઈરલ કરવાની ધમકી આપી અવાર નવાર પૈસાની માંગણી કરી rape કરી હેરાન કરતો હતો.  કર્મચારીની દાદાગીરી અને ત્રાસથી કંટાળેલી પરિણીતા ઘરમાં ગુમસુમ રહેતી હતી. એવામાં વેપારીએ ઘરમાં મુકેલા રૂપિયા ઓછા થતા તેણે પત્નીને પુછ્યું હતું કે, ઘરમાંથી રૂપિયા કેમ ચોરાયા છે. ત્યારે પત્નીએ  પોતાના પતિને સમગ્ર ઘટના કહેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પતિએ પોતાના નોકર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને કાપડ વેપારીને ત્યાં કામ કરતા કર્મચારી સતિષ લંગાળિયાની ધરપકડ કરી તેના વિરુધ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Surat Police Commissionerનું હોળી ઉજવણી અંગે જાહેરનામું

આપ આ પણ વાંચી શકો છોઃ-Dubai Chamber of Commerce સુરતની નિકાસ વધારવા મદદ કરવા તૈયાર- ચેમ્બર પ્રમુખ

SHARE

Related stories

Latest stories