HomeGujarat‘સલામત સુરત પરિસંવાદ’:બળાત્કાર,ડ્રગ્સ અને અન્ય દુષણો રોકવા કાર્યક્રમ -India news gujrat 

‘સલામત સુરત પરિસંવાદ’:બળાત્કાર,ડ્રગ્સ અને અન્ય દુષણો રોકવા કાર્યક્રમ -India news gujrat 

Date:

સર્વ સમાજ નાગરિક સમિતિ દ્વારા ‘સલામત Surat પરિસંવાદ’ 

Suratનાં પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં હત્યા થયા બાદ શહેરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સાથે જ શહેરમાં અન્ય ગુન્હાખોરીએ પણ માઝા મૂકી છે. જેને લઈ સુરત શહેર Surat શહેરમાં સર્વ સમાજ નાગરિક સમિતિ દ્વારા સમસ્ત પાટીદાર સમાજની વાડી કતારગામ ખાતે  ‘સલામત સુરત પરિસંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સમાજના અગ્રણીઓ સહિત પોલીસ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. –Latest news

શું તમારે અંગ્રેજોના સમયની ની પોલીસ જોઈએ છે ? -India news gujrat 

Surat શેહરમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ અને અન્ય દુષણો પણ વધ્યા છે, ત્યારે આ તમામ બાબતોને નાબૂદ કરવા અને મનોમંથન કરવા માટે Surat શહેર સર્વ સમાજ નાગરિક સમિતિ દ્વારા  ‘સલામત સુરત પરિસંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં Surat પોલીસ કમિશ્નર સહીત વિવિધ સમાજ ના અગ્રણીઓ હાજર રહ્યા હતા, જ્યાં Surat પોલસી કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે મારા અધિકારીઓ, તમામ સ્ટાફ ચાંદ પરથી કે, મંગળ પરથી ઉતર્યા નથી. અમે લોકો આ સમાજના જ છીએ. સમાજમાં અમુક ઘટના બને છે ત્યારે લોકો કહે છે પોલીસનો ખૌફ ઓછો થઈ ગયો છે, એવી વાતથી ઘણા મોટા પ્રશ્નો ઉભા થાય છે. શું તમારે અંગ્રેજોના ટાઈમની પોલીસ જોઈએ? 1857 પછી અંગ્રેજોએ આ પોલીસની સ્થાપના કરી તે પહેલાં પ્રથમ સ્વતંત્ર સંગ્રામ આવ્યો, વધુમાં પોલીસ કમિશનરે પોલીસની ધાક ન હોવા અંગે જણાવ્યું હતું કે, પોલીસ ઢીલી નીતિ રીતી રાખે છે એ સારૂ છે અન્યથા તમને અંગ્રેજોના સમયની પોલીસની યાદ આવી જશે –Latest news

“ગુન્હેગારોમાં પોલીસનો ખૌફ અને ભય ઓછો થયો”:કાનજી ભાલાળા -India news gujrat 

પરીસવાદમાં સૌરાષ્ટ પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાએ શહેરમાં ચાલી રહેલા દૂષણો વિશે વાત કરી હતી.અને વઘતા ગુન્હાઓ સામે પોલીસ નો ભય અને દર હોવાની વાત કરી હતી .સાથે જ તેઓએ  વઘતા ગુન્હાઓ  પર રોક લાગે તેવી વાત કરી તમામ માતાપિતા ને પણ પોતાના બાળકો પ્રત્યે સજાગ રહેવાની સલાહ આપી હતી –Latest news

તમે આ પણ વાંચી શકો છે : Jolvaમાં બાળકી બળાત્કાર હત્યા કેસ: કોંગ્રેસીનેતા પોલીસ સાથે બાખડ્યા

તમે આ પણ વાંચી શકો છે:સુરતના ડિંડોલી વિસ્તારમાં Couple Box પર દરોડા

 

SHARE

Related stories

Latest stories