અંભેટી ગામની જમીન એન એ કરવા માટે માંગી હતી bribe-India News Gujarat
કપરાડા તાલુકાના અંભેટી ગામનો તલાટી કમ મંત્રી રૂપિયા દસ હજારની bribe લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. બનાવની વિગતો એવી છે કે, અંભેટી ગામ ખાતે આવેલી ખેતીની જમીન એન એ કરવા માટે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામના તલાટી કમ મંત્રી સ્નેહલ જેસીંગ પટેલે રૂપિયા 30 હજાર bribe પેટે માંગ્યા હતા. પરંતુ ફરિયાદી bribe આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. એસીબી દ્વારા સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં લઇને છટકુ ગોઠવવામાં આવ્યુ હતું.-India News Gujarat
કઇ રીતે ઝડપાયો તલાટી મંત્રી bribe લેતા-India News Gujarat
અંભેટી ગ્રામ પંચાયત નજીક કમ્પાઉન્ડની બહાર ફરિયાદીએ તલાટી કમ મંત્રી સ્નેહલને હેતુ લક્ષી વાતચિત કરવા માટે બોલાવ્યો હતો. બાદમાં તલાટી કમ મંત્રી સ્નેહલ પટેલે bribeની રકમની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ આરોપી સ્નેહલ પટેલને bribeની રકમ રૂપિયા દસ હજાર આપી હતી અને તેણે રકમ સ્વિકારતા જ એસીબીની ટીમ દ્વારા આરપીને bribeની રકમ સ્વિકારતા ઝડપી પાડ્યો હતો.-India News Gujarat
એસીબીના ક્યા અધિકારીઓએ છટકુ ગોઠવ્યુ-India News Gujarat
Bribe કેસમાં તલાટી કમ મંત્રીને ઝડપી પાડવા માટે એસીબીના અધિકારી એમ કે કામળીયા, પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી, સ્ટાફ સુપરવિઝન અધિકારી તરીકે એન પી ગોહિલ સહિતના અધિકારીઓ જોડાયા હતા. એસીબીના અધિકારીઓએ અંભેટીના તલાટી કમ મંત્રી સ્નેહલ પટેલને રૂપિયા 10 હજારની bribe લેવાના આરોપ સર ધરપકડ કરી છે. તેમજ તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-SMC will start 50-bed hospitals in each zone- સુરતીઓને મળશે ઉત્તમ આરોગ્ય સેવા
આપ આ પણ વાંચી શકો છોઃ-દેશમાં વધતા પેટ્રોલ અને ડીઝલના રેટને લઈને સરકારે જાણો શુ આપ્યો જવાબ