Road Safety Week Celebration : અકસ્માતો અને મૃતકોની સંખ્યામાં સતત વધારો. સરકાર દ્વારા દરેક વર્ષે યોજાય માર્ગ સલામતી મહિનો.
ટ્રાફિક પોલીસ સુરત ગ્રામ્ય દ્વારા જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરાયુ
માર્ગ સલામતી અને જાગૃતતાના ભાગ રૂપે બારડોલી આર.ટી.ઓ અને જીલ્લા ટ્રાફિક પોલીસ સુરત ગ્રામ્ય દ્વારા જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમા Ncc, Nss તેમજ Spc ના કેડતોએ સલામત રીતે વાહન હંકારવાનો સંદેશ આપ્યો હતો.
Road Safety Week Celebration : મોટી બીમારીઓ થી મૃત્યુ થનાર લોકોની સંખ્યા કરતાં અકસ્માતોમાં થતાં મૌતની સંખ્યા વધારે
- રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત બારડોલી ખાતે ટ્રાફિક જાગરૂકતાનો કાર્યક્રમ થયો હતો. માર્ગ અકસ્માત વધતાની ઘટના રોજબરોજ સામે આવતી હોય છે.
- જેના કારણે દર વર્ષે દેશભરમાં માર્ગ સલામતી મહિનો ફેબ્રુઆરી દરમ્યાન ઉજવાય છે.
- જેના ભાગ રૂપે બારડોલી એ.આર.ટી.ઓ અને જીલ્લા ટ્રાફિક પોલીસ, બારડોલી પોલીસના સમન્વયથી એક રેલી આયોજન કરવામાં આવ્યુ હતુ.
- જેમાં તમામ વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ Ncc, Nss, તેમજ Spc ના કેડેટો ભાગ લીધો હતો અને માર્ગ સલમતીનો સંદેશ આપ્યો હતો.
- વધી રહેલા ટ્રાફિક ભારણ અને રોડ રસ્તાના વિસ્તૃતિકારણ ને કારણે વાહનચાલોકોની ગતિમાં નોંધપાત્ર વધારો છેલ્લા થોડા વર્ષો માં નોંધાયો છે.
- અને જેને કારણે અકસ્માતોની સનાંખ્યામાં પણ વધારો અનોધાયો છે.
- હાલ મોટી બીમારીઓ થી મૃત્યુ થનાર લોકોની સંખ્યા કરતાં અકસ્માતોમાં થતાં મૌતની સંખ્યા વધારે હોવાનું સામે આવ્યું છે.
- ત્યારે સરકાર દ્વારા હરહમેશ રોડ સેફટી માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે.
- છતાં અકસ્માતો સંખ્યા અને અકસ્માતોમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે એ ચિંતાનો વિષય બન્યો છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: