Rammandir Theme Cake Of 20 kg : ત્રણ દિવસ સુધી ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનું કર્યું છે. આયોજન દેશના અલગ અલગ રાજ્યોમાંથી 60થી વધુ સ્ટોલ લગાવાયા.
ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોમાં અયોધ્યા રામમંદિર થીમ વાળી કેક બનાવવામાં આવી
સુરત હર હમેંશ કઈ નવું ને નવું કરવામાં પ્રથમ રહ્યું છે. ત્યારે અગાઉ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા વખતે કેટલાક ટેકસટાઇલ માર્કેટ દ્વારા રામ નામ લખેલી સાડીઑ બહાર પડી હતી. અને રામ મંદિરને લગતું કઈક નવું નવું કર્યું હતું. ત્યારે ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોમાં અયોધ્યા રામમંદિર થીમ વાળી કેક બનાવવામાં આવી હતી. જે એક્સ્પોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
એક સ્ટોલ ખાતે 20 કિલો વજન ધરાવતી અને અયોધ્યા રામ મંદિરની થીમ વાળી કેક પણ રજૂ
દર વર્ષે સુરતમાં વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક્સ્પોના આયોજનો થાય છે. જેમાં દરેક રાજ્યના લોકો ભાગ લેવા માટે આવતા હોય. ત્યારે SGCCI દ્વારા આજથી ત્રણ દિવસ સુધી ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનું આયોજન કર્યું છે.. આ ફૂડ એગ્રીટેક એક્સ્પો યોજાઈ રહ્યો છે. જેમાં દેશના વિવિધ રાજ્યોના 60 થી વધુ સ્ટોલ લાગ્યા છે. જે સ્ટોલમાં ભાતભાતના ફૂડના સ્ટોલ લાગ્યા છે. જેમાંથી એક સ્ટોલ ખાતે 20 કિલો વજન ધરાવતી અને અયોધ્યા રામ મંદિરની થીમ વાળી કેક પણ રજૂ કરાય છે. આ સ્ટોલમાં બનાવી મૂકવામાં આવેલી આ કેક પૂર્ણ રૂપથી રામ મંદીની થીમ પર બનાવાય છે. જે સમગ્ર ફૂડ એક્સ્પોમાં આવતા દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અને શહેરમાં આ કુતૂહલની વાત ફેલાતા શહેર ભરથી લોકો આ કેક નિહાળવા આવી રહ્યા છે.
Rammandir Theme Cake Of 20 kg : દેશના અલગ અલગ રાજ્યોમાંથી 60 થી વધુ સ્ટોલ લગાવામાં આવ્યા
સુરતમાં ફૂડ એગ્રીટેક એક્સપોમાં અયોધ્યા રામમંદિરની થીમ પર કેક બનાવામાં આવી છે. જે કેકનું વજન 20 કિલોનું છે અને આ રામમંદિર થીમ પર કેક સમગ્ર એક્સપો માં આકર્ષણનું કેન્દ્ર બની છે. SGCCI દ્વારા આજથી ત્રણ દિવસ સુધી ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનું કર્યું છે. આયોજન જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી 60 થી વધુ સ્ટોલ લગાવામાં આવ્યા છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: