HomeGujaratOne side love ગર્ભવતી પ્રેમિકા પાસે સુસાઈડ નોટ લખાવી પ્રેમીએ ઝેર પીવડાવ્યું-India...

One side love ગર્ભવતી પ્રેમિકા પાસે સુસાઈડ નોટ લખાવી પ્રેમીએ ઝેર પીવડાવ્યું-India News Gujarat

Date:

One side love માં પાગલ યુવકે ગર્ભવતી પ્રેમિકા પાસે સુસાઇટ નોટ લખાવી ઝેરી દવા આપી મારી નાખવાનો પ્રયાસ કર્યો

તેલંગાણા ખાતે રહેતો યુવક વતનમાં જ રહેતી યુવતીના એકતરફી પ્રેમમાં (One side love) પાગલ હતો. યુવતીના લગ્ન થઈ ગયા બાદ સુરત માતા-પિતા સાથે રહેતી હતી. ત્યારે આ પ્રેમી સુરત ખાતે આવી પહોંચ્યો હતો અને યુવતીના ઘરે જઈ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. યુવતિએ પોતે ગર્ભવતી હોવાનું કહેવા છતાં પણ આ એક તરફી પ્રેમમાં (One side love) પાગલ એવા યુવક કે યુવતી પાસે પહેલા આપઘાત માટેની સુસાઇડ નોટ લખાવી અને ત્યારબાદ તેને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પી લીધી હતી.

તાત્કાલિક યુવતીનો સારવાર મળતા તેનો બચાવ થયો છે અને યુવતીના પરિવારે  એક તરફી પ્રેમમાં (One side love) પાગલ યુવક વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.-India News Gujarat

યુવતી પોતે દોઢ માસની પ્રેગ્નેંટ હોવાની વાત કરી હતી. જેને લઇને આ દુર્ગેશ ઉશ્કેરાઈ ગયો-India News Gujarat

ગોધરા ખાતે એક તરફી પ્રેમમાં(One side love) પાગલ પ્રેમીએ કહ્યું છે તે સાંભળીને સ્થાનિક લોકોમાં તો ચકચાર મચી ગઈ છે. પોલીસ પણ એક સમય માટે ચોંકી ઉઠી હતી તેલંગાના રાજ્યના વરાગલ જિલ્લાના પરવતગીરી મંડળ કલલડા ગામનો વતની દુરગેસ બોનાગીરી પોતાના જ ગામની ભાગ્યલક્ષ્મી નામની યુવતી સાથે છેલ્લા લાંબા સમયથી એક તરફી પ્રેમ કરતો હતો જોકે યુવતીના લગ્ન થઈ ગયા હતાં. આ યુવતી પોતાના માતા-પિતા સાથે રોજીરોટીની શોધમાં વસંતી સુરતના ગોડાદરા ખાતે આવેલા ગગોત્રી નગરમાં રહેતી હતી.

ગતરોજ આ મહિલા ઘરે એકલી હતી.ત્યારે અચાનક ઘરે ધસી આવ્યો હતો દરવાજો ખખડાવતા આ મહિલાને એવું લાગ્યું કે તેના માતા-પિતા કામ પરથી પરત આવ્યા છે. દરવાજો ખોલતાની સાથે દુર્ગેશ આ યુવતીના ઘરમાં ઘૂસી જાય અંદરથી તાળું મારી દીધું હતું. અને યુવતી સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો. જોકે યુવતી પોતે દોઢ માસની પ્રેગ્નેંટ હોવાની વાત કરી હતી. જેને લઇને આ દુર્ગેશ ઉશ્કેરાઈ ગયો હતો. અને વતનમાં રહેતા તેના ભાઈને હું કેમ નહીં કરે તો તેના માણસો મારી નાખશે. તેવી ધમકી આપી અને એક ગ્લાસમાં જેવી દવા આપી હતી.-India News Gujarat

યુવતીનું મંગળસૂત્ર ઉતારી , તેનું ગળું પકડી તેને બળજબરીથી દવા પીવડાવી

જોકે યુવતી અને તેનો વિરોધ કરતાં તેનું મંગળસૂત્ર ઉતારી દીધા બાદ તેનું ગળું પકડી તેને બળજબરીથી દવા પીવડાવી દીધી હતી. જોકે દવા પીવડાવતા પહેલા આ યુવતી પાસે સુસાઈડ નોટ પણ લખાવી હતી. એ દવા પીધા બાદ દવા પોતે પણ પીધી હતી. જોકે ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવ્યા હતા.

દરવાજો તોડી આ બંને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેવી દવાને લઈને આવી નોટો માસનો ગર્ભ હતો તે પડી ગયો હતો. જેને લઇને યુવતીના પરિવારે એક તરફી પ્રેમમાં પાગલ યુવકથી સુરતના ઘોડાદ્રા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. જેના આધારે પોલીસે વધુ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.-India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો: Global Patidar Summit સુરતમાં યોજાશે આગામી 29 એપ્રિલથી 

તમે આ પણ વાંચી શકો છો: Drugs addiction in Gujarat:ગુજરાતમાં ડ્રગ્સના નશાનું ગ્રહણ

 

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT

અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ...

Latest stories