HomeGujaratOil spilled with water હજીરા દરિયા કિનારે આવ્યુ - India News Gujarat

Oil spilled with water હજીરા દરિયા કિનારે આવ્યુ – India News Gujarat

Date:

  Oil spilled with waterથી દરિયાઇ જીવ સૃષ્ટીને નુકસાન – India News Gujarat

દરિયાઇ જીવ સૃષ્ટીને ભયંકર નુકસાન કરનાર Oil spilled with water હજીરાના દરિયા કિનારે જોવા મળ્યો હતો. હજીરાના દરિયા કિનારા વિસ્તારમાં Oil spilled with water આવતા દરિયાઈ જીવસૃષ્ટિ સામે ખતરો ઊભો થતાં સ્થાનિકોમાં રોષ ફેલાતા કોસ્ટ ગાર્ડની તપાસ શરૂ કરાઈ છે. આજે સવારે હાઇ ટાઈડ દરમિયાન હજીરા દરિયાકિનારાના વિસ્તારોમાં Oil spilled with water તણાઇ કિનારે આવી ગયેલ છે. જેને લઇને પર્યાવરણવાદી એમ. એસ.શેખ અને આ આ વિસ્તારની સંસ્થાઓ, લોકો અને માછીમારોએ ફરિયાદ કરેલ છે કે જેને કારણે દરિયાઈ Oil spilled with water પર્યાવરણ, માછલીઓ, જળચર જીવો પર ઘાતક અસરો પડેલ છે. દરિયાઇ દરિયાકાંઠાના વાતાવરણના રક્ષણની વિવિધ જોગવાઈઓ હેઠળ આ Oil spilled with water ફેલાવનાર સ્ત્રોત શોધી કાઢવા માંગ કરીએ છીએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.- India News Gujarat

Oil spilled with water અંગે ક્લેકટરને ફરિયાદ કરવામાં આવી – India News Gujarat

દરિયાની અંદર રહેલા જહાજોની દેખરેખ કરવા જીએમબીએ લગાડેલ VTMS રડાર સિસ્ટમ આ Oil spilled with water ટ્રેક કરવામાં નિષ્ફળ રહેતા તેની સામે પણ તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવેલ છે. કિનારે આવેલ Oil spilled with water નિયમો મુજબ સાફ કરવા માટે પગલાં ભરવા અને Oil spilled with water દૂર કરવા માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. અને તેમના દ્વારા Oil spilled with water અંગેની સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે.  Oil spilled with water દરિયામાં આવેલ મગદલ્લા આઉટર પોર્ટ પર લાંગરેલા જહાજોએ બ્લીજ તરીકે ઓળખતો Oil spilled with water કચરો દરિયામાં નાખતા આ Oil spilled with water સુરતના દરિયાકિનારા પર આવી ગયેલ હોઈ શકે. જે માટે તપાસ હાથ ધરી જવાબદાર શીપ સામે શિપિંગ એક્ટ, નિયમો અને દિશાનિર્દેશોના ઉલ્લંઘન માટે વહાણના માલિકો સામે તપાસની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલ છે.- India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-PetrolDiesel Rate:વાહનનાં ઇંધણની કિંમતમાં આજે વધારો થયો કે ઘટાડો?

આપ આ પણ વાંચી શકો છોઃ-BJP કાર્યાલય પર APPના પ્રમુખ બેભાન થયા

SHARE

Related stories

Latest stories