Murder case ના આરોપીને આજીવન કેદની સજા -India News Gujarat
Murder caseમાં સુરત કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેગવાછામા ગામ ખાતે એક યુવાનને આધેડ સાથે જમવા બાબતે બોલાચાલી થઇ હતી. જેથી યુવાને ઉશ્કેરાઇને આધેડને માથામાં ઇંટના ઘાવ મારીને તેને મોતને ઘાટ ઉતર્યો હતો. આ Murder caseમાં સુરત કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા અને દંડ ફટકાવામાં આવ્યો હતો.-India News Gujarat
Murder caseની શું છે વિગતો ?-India News Gujarat
Murder caseની વિગતો એવી છે કે, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેગવાછામા ગામ સર્વોદય વિદ્યાલય ખાતે મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે ત્યાં મજૂરી કામ કરતા કિરણ હદગલ્પા પોતનકરને તેના મજૂર સાથી સલીમ શેખ સાથે જમવા બાબતે બોલાચાલી થઇ હતી. જેની અદાવતમાં કિરણ પોતનકરે 30-5-2016ના રોજ સવારના સમયે સલીમ શેખને માથાના ભાગે ઇંટના ઘાવ મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેથી આ ગુનો Murderમાં પરિણમ્યો હતો. વર્ષ 2016ના આ Murder caseમાં સરકારી વકીલ રાજેશ ડોબરીયાની દલીલો અને રેકોર્ડ પરના પુરાવાઓને ધ્યાનમાં લઇને કોર્ટ દ્વારા કિરણ પોતનકરને Murder caseમાં સાદી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ઉપરાંત આ Murder caseમાં તેને રૂપિયા ત્રણ હજાર દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જો દંડ ન ભરે તો Murder caseમાં વધારાની ત્રણ માસની કેદની સજાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. -India News Gujarat
Murder caseમાં કોણે નોંધાવી હતી ફરિયાદ?-India News Gujarat
Murder caseની ફરિયાદ સેગવાછા ગામ ખાતે આવેલી સર્વોદય વિદ્યાલયમાં કલર કામનો કોન્ટ્રાક્ટ મેળવનારા હનીફ ઇબ્રાહમ મલેકે નોંધાવી હતી. તેમને સર્વોદય સ્કૂલના પટાવાળા બેન મનિષાબેને મીસકોલ કર્યો હતો. જેથી હનીફ મલેકે સામેથી કોલ કરતા તેમને Murder caseની વિગતો જાણવા મળી હતી. Murder case અંગે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. -India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Organ donation કરી ગીતાબેનના પરિવારે ચાર વ્યક્તિને આપ્યુ નવજીવન
આપ આ પણ વાંચી શકો છોઃ-Surat News: SMC – નેધરલેન્ડ, સ્પેનની જેમ જ સુરતની તાપીનો વિકાસ કરાશે