Mukesh Dalal’s Election Campaign : બીજેપી ઉમેદવાર મુકેશ દલાલનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર, ઓલપાડ વિધાનસભામાં બે દિગ્ગજ મંત્રી ઉતર્યા મેદાને
Mukesh Dalal’s Election Campaign : મુકેશ પટેલ અને દર્શના જરદોષ પણ જોડાયા ચૂંટણી પ્રચારમાં ભાજપના ગઢમાં કાર્યકર્તા સાથે સંવાદ યોજાયો.
વાત કરીએ લોકસભાની ચૂંટણી ની… ભાજપ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચાર માં વ્યસ્ત બન્યા છે. એક તરફ ગરમી અકળાવી રહી છે અને જનતા પોતાના નેતાના ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગામે ગામ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યાર સુરત બેઠકના માસમાં સરોલ ગામેથી બીજેપી ઉમેદવાર મુકેશ દલાલ ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.. આ ઓલપાડ વિધાનસભા ભાજપનો ગઢ કહેવાય અને રેલમંત્રી દર્શનાબેન જરદોષ અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનો મત વિસ્તાર હોવાથી ગામેગામ બીજેપી ઉમેદવારને જન સમર્થન મળી રહ્યું છે સાંભળો શું કહી રહ્યા છે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત લોકસભા બેઠકનાં બીજેપી ઉમેદવાર મુકેશભાઈ દલાલ.
તમે આ પણ વાંચી સકો છો :
General Elections’ 24: જિલ્લા કલેકટર કચેરી ખાતે લોકસભાની ચૂંટણી તૈયારી
RTE: પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ રોકવા શિક્ષા વિભાગ એક્સનમાં
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.