HomeBusinessMSME and Banking Conclaveનું ચેમ્બર દ્વારા થશે આયોજન-India News Gujarat

MSME and Banking Conclaveનું ચેમ્બર દ્વારા થશે આયોજન-India News Gujarat

Date:

MSME and Banking Conclaveનું ચેમ્બર દ્વારા થશે આયોજન-India News Gujarat 

MSME and Banking Conclaveનું ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના સંયુકત ઉપક્રમે ગુરૂવાર, તા. 22સપ્ટેમ્બર, 2022 ના રોજ સવારે 9:00 થી સાંજે 05 કલાક દરમ્યાન સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે આખા દિવસ માટે  આયોજન કરવામાં આવ્યું છે. MSME and Banking Conclaveમાં મુખ્ય મહેમાન તરીકે ફિઆસ્વી ચેરમેન ભરત ગાંધી ઉપસ્થિત રહેશે. MSME and Banking Conclave વિશે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો, વેપારીઓ તથા ઉદ્યોગ સાહસિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એમએસએમઇ પ્રોત્સાહનો અને સબસિડી વિષે તથા વિવિધ બેન્કો તરફથી મળતી વિશેષ લોનની માહિતી એકજ પ્લેટફોર્મ પરથી મળી રહે તે હેતુથી MSME and Banking Conclave યોજાશે. MSME and Banking Conclave જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રી અને જનરલ મેનેજર એમ.કે. લાદાની વેપારીઓ તથા લઘુ ઉદ્યોગકારોને રાજ્ય સરકારની સહાયક યોજનાઓ વિષે માહિતી આપશે.-India News Gujarat

MSME and Banking Conclaveમાં આ અધિકારીઓ રહેસે ઉપસ્થિત -India News Gujarat 

MSME and Banking Conclaveમાં ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એમએસએમઇના આસિસ્ટન્ટ ડિરેકટર નિલેશ ત્રિવેદી, વેપારીઓ તથા ઉદ્યોગકારોને કેન્દ્ર સરકારની સહાયક યોજનાઓ વિષે જાણકારી આપશે. આ ઉપરાંત MSME and Banking Conclaveમાં ભારત સરકારના એમએસએમઇ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ– અમદાવાદના જોઇન્ટ ડાયરેકટર એન્ડ હેડ ઓફ ઓફિસ વિકાસ ગુપ્તા (આઇઇડીએસ) જેમ પોર્ટલ વિષે માહિતી આપશે.-India News Gujarat

MSME and Banking Conclaveમાં આ બેન્કોના અધિકારીઓ આપશે માહિતી -India News Gujarat 

  • MSME and Banking Conclaveમાં સુરત પીપલ્સ કો–ઓપરેટીવ બેંક
  • MSME and Banking Conclaveમાં કોટક બેંક
  • MSME and Banking Conclaveમાં યુનિયન બેંક
  • MSME and Banking Conclaveમાં પંજાબ નેશનલ બેંક

ના અધિકારીઓ દ્વારા MSME and Banking Conclaveમાં  વેપારીઓ તથા લઘુ ઉદ્યોગકારોને એમએસએમઇને લગતી સ્પેશિયલ સ્કીમો તથા સેવાઓની વિસ્તૃત સમજણ આપવામાં આવશે. MSME and Banking Conclave દરમ્યાન ઉદ્યોગ ઉદ્યમ અને જેમ પોર્ટલનું મફત નોંધણી ડેસ્ક પણ ઉભું કરવામાં આવશે. જ્યાં વેપારીઓ તથા લઘુ ઉદ્યોગકારો પોતાનું ઉદ્યોગ ઉદ્યમ અને જેમ પોર્ટલ પર વિના મૂલ્યે નોંધણી કરાવી શકશે.-India News Gujarat

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories