HomeGujaratMedal Awarded By President : રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી ‌મુર્મુના હસ્તે ગોલ્ડ મેડલ...

Medal Awarded By President : રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી ‌મુર્મુના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતા, પિતાની આંખમાં છલકાયા ખુશીના આંસુ – India News Gujarat

Date:

Medal Awarded By President : કેરલના ખેડૂત પુત્રએ M.Techમાં ૯.૬૭ CGPA મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.

Medal Awarded By President : ૨૦માં દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી ‌મુર્મુના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત

મૂળ કેરલના વતની અને છેલ્લા ૨ વર્ષથી સુરતની SVNIT કેમ્પસમાં રહી આદર્શ ઉન્નીએ M.Tech – માસ્ટર ઓફ ટેકનોલોજી વિદ્યાશાખામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. SVNIT ના ૨૦માં દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી ‌મુર્મુના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતા ખેડૂત પિતાના સ્વપ્નને પૂર્ણ થયુ હતું. આગળ P.hd કરવાની તૈયારી છે. ભવિષ્યમાં એરોસ્પેસ સેક્ટરમાં કરિયર બનાવીને દેશ સેવામાં કરવાની મહેચ્છા વ્યકત કરી હતી.

Medal Awarded By President : સુરત ફેસ્ટિવલનું શહેર બન્યું

આદર્શ ઉન્નીએ જણાવ્યું હતું કે, સુરતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સિટી પ્લાનિંગ અમેઝિંગ છે. સુરત વિશે એક અનેરો નાતો બંધાયો છે. સુરત એ ફેસ્ટિવલનું શહેર બન્યું છે. મોજીલા સુરતવાસીઓ અને સુરત હંમેશા યાદ રહેશે. હાલ હું દુનિયાની અગ્રીમ Ge એરોસ્પેસ કંપની બેંગ્લોર ખાતે એડિશન એન્જિનિયર તરીકે જોબ કરું છું. આગળ P.hd કરવાની તૈયારી છે. ભવિષ્યમાં એરોસ્પેસ સેક્ટરમાં કરિયર બનાવીને દેશ સેવામાં કરવાની મહેચ્છા વ્યકત કરી હતી. SVNIT ના ૨૦માં દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી ‌મુર્મુના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતા ખેડૂત પિતાના સ્વપ્નને પૂર્ણ થયુ હતું.

તમે આ પણ વાંચી શકો છો:

Pakistan Elections 2024: પાકિસ્તાનમાં ધાંધલધમાલના વિરોધમાં ઉમેદવારોએ તેમની જીતેલી બેઠકો છોડી દીધી, ચૂંટણી રદ કરવાની માંગ કરી 

તમે આ પણ વાંચી શકો છો:

Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકીય ગરબડમાં ફસાયેલી કોંગ્રેસ! પૂર્વ સીએમના રાજીનામા બાદ આ 18 ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે 

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories