HomeGujaratMan Died By Heart Attack : યુવકનું હાર્ટ એટેકથી મોત, પરિવારજનો કારમાં...

Man Died By Heart Attack : યુવકનું હાર્ટ એટેકથી મોત, પરિવારજનો કારમાં લઈને હોસ્પિટલ દોડ્યા – India News Gujarat

Date:

Man Died By Heart Attack : ખાનગી હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા. ત્રણ સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવી.

Man Died By Heart Attack : સુરતમાં વધી રહેલી હાર્ટ એટેકની ઘટનાઓ વચ્ચે નવાગામ ખાતે રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ હતું.

છાતીમાં દુખાવા બાદ મોત નિપજ્યુ

સુરતમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે નવાગામ વિસ્તારમાં રહેતા 47 વર્ષિય રાજેન્દ્ર દયારામ ઈશીનુ છાતીમાં દુખાવા બાદ મોત નિપજ્યુ હતું. રાજેન્દ્ર નોકરી પર જઈ રહ્યો હતો તે વેળાએ રાજેન્દ્રને છાતીમાં દુખાવો થતા ઘરે બેભાન થઈને ઢળી પડ્યા હતા. જેથી તાત્કાલિક પરિવારજનો રાજેન્દ્રને કારમાં લઈ હોસ્પિટલે પહોંચ્યા હતા જો કે રસ્તામાં જ રાજેન્દ્રનુ મોત નિપજ્યુ હતું. ખાનગી હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા .પરિવારજનોને હાર્ટ એટેકથી મોત થયું હોવાનું ડોકટરએ જણાવ્યું હતું જેને લઈ પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું . ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. હોસ્પિટલમાં માહોલ ગમગીન બની ગયુ હતું. રાજેન્દ્ર નોકરી પર જઈ રહ્યો હતો તે વેળાએ રાજેન્દ્રને છાતીમાં દુખાવો થતા ઘરે બેભાન થઈને ઢળી પડ્યા હતા. જેથી તાત્કાલિક પરિવારજનો રાજેન્દ્રને કારમાં લઈ હોસ્પિટલે પહોંચ્યા હતા. સુરતમાં વધી રહેલી હાર્ટ એટેકની ઘટનાઓ વચ્ચે નવાગામ ખાતે રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ હતું.

તમે આ પણ વાંચી સકો છો :

Visa Fraud: વિદેશ જવાની ઘેલછામાં પરિવાર છેતરાયો, 30 લાખ જેટલા રૂપિયાનો ચુનો લાગ્યો

તમે આ પણ વાંચી સકો છો :

Loksabha Elections: ‘ગુજરાતમાંથી સંત સમાજ માટે ચૂંટણીની ટિકિટ મળવી જોઈએ’

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories