Mahashivratri Special : મહશિવરાત્રી સનાતન ધર્મનો ખૂબ પવિત્ર દિવસ માંથી એકચાર દિવસ સુધી શિવજીના પાર્થિવ શિવલિંગની પૂજાનું આયોજન.
શિવલિંગની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે
શિવ ભક્તો દ્વારા મહાશિવરાત્રિ ના પાવન અવસરે ચાર પ્રહારની પાર્થિવ શિવલિંગ પૂજાનું આયોજન કરાયું છે.. શિવલિંગમાં પાર્થિવ શિવલિંગની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને ભગવાન શિવ તરફથી ઇચ્છિત વરદાન મળે છે. 4 થી 8 એપ્રિલ સુધી દરરોજના પાર્થિવ શિવલિંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને માતા પાર્વતીની પૂજા-અર્ચના કરે છે અને મંત્રોના જાપ કરે છે. એની સાથે જ આ દિવસે ભક્તો વ્રત પણ કરે છે. અને ભગવાન શિવના આશીર્વાદની કામના કરે છે. મહાશિવરાત્રી, સાથે જ પૂજા અર્ચના કરે છે.
Mahashivratri Special : મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારો માંથી એક
સદગુરુ દયાનંદ આદિવાસી કલ્યાણ ધામ અરનાલા કલ્યાણેશ્વર મહાદેવના પટાંગણમાં વલસાડ નવસારીના શિવ ભકતો દ્વારા. મહંત કૈલાસપુરી ચાંદોદના સાનિધ્યમાં મહા શિવરાત્રીના દિવસ શિવ ભક્તો દ્વારા. ચાર પ્રહારની વિષેશ પૂજા કરવામાં આવી રહી છે. સનાતન પરંપરામાં ભગવાન શિવની અનેક રીતે પૂજા કરવામાં આવે છે. કેટલાક તેની મૂર્તિની પૂજા કરે છે. તો કેટલાક શિવલિંગની પૂજા કરે છે. શિવલિંગમાં પણ તેમની અનેક રીતે પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારો માંથી એક છે. આ મહાન તહેવાર શિવ અને શક્તિના અભિષરણનું પ્રતીક છે. અને ભોલેનાથના ભક્તો માટે ખુબ મહત્વપૂર્ણ હોય છે. તા. 4 થી 8 એપ્રિલ સુધી દરરોજના પાર્થિવ શિવલિંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રી દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે શિવ ભક્તો મંદિરમાં જાય છે અને ભગવાન શિવ.
Mahashivratri Special : શિવજી પહેલી વખત મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતા
ખાસ અવસર પર શિવ ભક્તો ભગવાન ભોલેનાથની વિધિ શ્રધ્ધા પૂર્વક પૂજા કરે છે અને વ્રત પણ રાખે છે. એની સાથે જ મહાશિવરાત્રીના દિવસે સવારથી લઇ રાત્રે જાગરણ કરી શિવજીની પૂજા કરે છે. લાલ રંગનું તિલક માનવામાં આવે છે.
મહાશિવરાત્રી ધાર્મિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રીના દિવસે શિવજી માતા પાર્વતીના રાત્રે લગ્ન થયા હતા. એક માન્યતા એ પણ છે કે શિવજી પહેલી વખત મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતા. કહેવામાં આવે છે કે આ દિવસે શિવલિંગ 64 અલગ અલગ જગ્યાએ પ્રગટ થયા હતા. માનવામાં આવે છે કે આ દિવસે શિવજીની પૂજા કરવાથી બધા કષ્ટો દૂર થાય છે. કોઈ પથ્થરના શિવલિંગની પૂજા કરે છે, જ્યારે કોઈ સ્ફટિકના શિવલિંગની પૂજા કરે છે. આવા કેટલાક લોકો સોના, ચાંદી, પિત્તળ અને પારદ વગેરેથી બનેલા શિવલિંગની પૂજા પણ કરે છે. પરંતુ આ બધા શિવલિંગમાં પાર્થિવ શિવલિંગની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને ભગવાન શિવ તરફથી ઇચ્છિત વરદાન મળે છે.
તમે આ પણ વાંચી સકો છો :
Massive Fire in Daman Industry: એલ્કા પાવર કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
તમે આ પણ વાંચી સકો છો :