HomeWorldFestivalMahashivratri-Special-મહા શિવરાત્રીએ શા માટે આરોગવામાં આવે છે પીંડી ? -India News...

Mahashivratri-Special-મહા શિવરાત્રીએ શા માટે આરોગવામાં આવે છે પીંડી ? -India News Gujrati

Date:

Mahashivratri Special-દક્ષિણ ગુજરાતમાં પિંડી અનેરું મહત્વ :

એક એવું કંદમૂળ જે વર્ષમાં એક જ વાર ખેડૂતો લે છે  અને આ પાક
પિંડી ને Shivratriમાં આરોગવામાં આવે છે. -India News Gujrat

દક્ષિણ ગુજરાતમાં માત્ર નવસારીના ગણદેવી માં આવેલ કછોલી ગામના ગંગેશ્વરમહાદેવ ના મંદિરે વેચાતી આ કંદમૂળ પીંડી તમે જોવ છો તે શિવજી મહાShivratriના દિવસે આરોગતા હતા.ત્યારથી આ પીંડી જગ પ્રસિધ્ધ થઇ અને Shivratriના દિવસે ઉપવાસ રાખેલ શિવ સાધક આરોગે છે.જે આજે પણ ગણદેવી તાલુકાએ જીવંત રાખી છે.અને અન્ય જગ્યાએ આ પીંડી નું નામો નિશાન ભૂલાયું છે. -Lates News

પીંડીને Shivratriના દિવસે  ઉપવાસ રાખેલા શ્રધાળુઓ આરોગે.-India News Gujrat

મહાShivratri અને પિંડી કંદમૂળ એ એકબીજા સાથે અનાદિકાળથી ચાલતો આવેલો શબ્દ છે જે ઘણા ઓછા લોકોને ખબર હશે કે શિવજી ને કંદમૂળ માં પીંડી નામનું કંદમૂળ વધુ પસંદ છે.આ પીંડી કંદમૂળ માત્ર શિવરાત્રી ના દિવસે ઉપવાસ રાખેલા શ્રધાળુઓ આરોગે છે. -Lates News

સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે પીંડી. -India News Gujrat

પીંડી સ્વાસ્થ્ય ની દ્રષ્ટીએ પણ અકસીર છે.પેહલાના સમયમાં પીંડી કંદમૂળ Shivratriના ઉપવાસ માં ઘરે-ઘરે મળી આવતું હતું જે તત્કાલીન સમય માં લુપ્ત થઇ રહ્યું છે.વર્ષ દરમિયાન એક વાર આ પીંડી નો પાક લેવામાં આવે છે એક મણ પિંડી ની કિંમત 800 થી1000 સુધી ઉપલબ્ધ થતી હોય છે. -Lates News

વીસરાઈ રહી છે પીંડી કંદમૂળ. -India News Gujrat

 

પીંડી કંદમૂળ જે વિસરાઈ રહી છે.જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે,પણશિવજીની પસંદગીની ની તમામ બાબતો ને અગ્રીમતા આપી તેનું આચરણ કરવાનું અહીંના સર્વે સાધકોએ અપનાવ્યું છે.શિવજી ની પસંદગી ગણાતું કંદમૂળ પીંડી જે શિવભકતો ભૂલી રહ્યા છે.તેને જીવંત રાખવાનું કામ પણ શિવભકતો દ્વારા Shivratriના મહિમામાં પિંડી નો મહિમા પણ સમાયેલો છે. -Lates News

તમે આ પણ વાંચી શકો છો : Mahashivratri 2022 Fasting Rules-ઉપવાસ કરી રહ્યા છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

તમે આ પણ વાંચી શકો છો : Happy shivratri 2022 wishes in Hindi For Whatsapp

SHARE

Related stories

Latest stories