HomeGujaratLover Attacks Girlfriend In Rage: સુરતમાં પ્રેમ પ્રકરણને લઈ એકજ સપ્તાહમાં બીજી...

Lover Attacks Girlfriend In Rage: સુરતમાં પ્રેમ પ્રકરણને લઈ એકજ સપ્તાહમાં બીજી ઘટના-INDIA NEWS GUJARAT

Date:

Lover Attacks Girlfriend In Rage: પ્રેમી યુગલની આવી ઘટનામાં વધારો
પ્રેમિકાની સગાઈ થતા પ્રેમીનો હુમલો
યુવતીના ઘરે જઈ પ્રેમીએ ચપ્પાના ઘા માર્યા

પ્રેમ પ્રકરણને લઈ સુરતમાં એક જ અઠવાડિયામાં બે ઘટનાઓ સામે આવી હતી. હચમચાવતી આ ઘટના એક તરફ સુરતના ઉધના વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં પ્રેમિકાની હત્યા કરી પોતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

અને બીજી તરફ આ પાસોદરા વિસ્તારની ઘટના સામે આવી છે જેમા પ્રેમિકાની સગાઈ થતાં પ્રેમી તેના ઘરે જઈને ચપ્પુ માર્યું ત્યારબાદ પોતે જ અગ્નિ સ્નાન કરી મોતને વહાલું કર્યું હતુ.

Lover Attacks Girlfriend In Rage: પોતે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું

સુરતના પાસોદરા વિસ્તારમાં એક હચમચાવી દેનાર ઘટના બની હતી. એક યુવક પોતાની પ્રેમિકાના ઘરે ઘસી ગયો હતો. ત્યારબાદ પ્રેમિકાને ચપ્પુ માર્યા ત્યારબાદ પોતે પોતાના શરીર પર જ્વેલનશીલ પદાર્થ નાખી અગ્નિસનાન કરી લીધું હતું. અગ્નિસ્નાનના કારણે પ્રેમીનું મોત નીપજ્યું છે.

હાલતો આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેરના ખસેડી દેવામાં આવ્યો છે. જ્યારે પ્રેમિકા યુવતીને ઈજા પહોંચતા સ્મીમેર હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડાઈ છે. આ બનાવ અંગે સરથાણા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઓમ ટાઉનશીપના બિલ્ડિંગમાં રહેતી 19 વર્ષીય યુવતીને ઓમ ટાઉનશીપમાં જ 44 નંબરના બિલ્ડિંગમાં રહેતા અંકિત જયંતીભાઈ ભામણાએ ચપ્પુ મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં અગ્નિસ્નાન કરી મોતને વહાલું કર્યું હતું.

તમે આ પણ વાચી શકો છો : 

Supernatural Rangoli/અયોધ્યાના ભવ્ય રામ મંદિરને સુરતની ભૂમિથી અલૌકિક રંગોળી સમર્પિત/INDIA NEWS GUJARAT

તમે આ પણ વાચી શકો છો : 

Sunil Shetty in Mahakal: સુનીલ શેટ્ટી મહાકાલ શહેરમાં પહોંચ્યા, આ કહ્યું – India News Gujarat

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories