HomeGujaratJewelersને ત્યાં લુંટના પ્રયાસનો વિડીયો જુવો-India News Gujarat

Jewelersને ત્યાં લુંટના પ્રયાસનો વિડીયો જુવો-India News Gujarat

Date:

Jewelersને ત્યાં લુંટના પ્રયાસનો વિડીયો જુવો -India News Gujarat

Jewelers શોપમાં રાત્રે 2 લૂંટારૂઓ ઘૂસી માલિકને બંદૂકની અણીએ ધમકાવી દાગીના લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે Jewelersના માલિકે ઝપાઝપી કરતા ખાલી હાથે ભાગવાનો વખત આવ્યો હતો. ભાગવામાં લૂંટારૂઓના હાથમાંથી પિસ્તોલ Jewelersની દુકાન પાસે જ  પડી ગઇ હતી. પાંડેસરા પોલીસે Jewelersમાં લુંટનો પ્રયાસ કરનારા લૂંટારૂઓને શોધવા માટે રોડ પર નાકાબંધી કરી હતી. આ ઘટના બુધવારે રાત્રે 8 વાગ્યે બની હતી. સુરતના અલથાણ ખાતે રહેતા નીરજભાઈ બાફના પાંડેસરા વિસ્તારમાં Jewelersજવેલર્સની દુકાન ધરાવે છે. તેઓ દુકાને હાજર હતા. તે સમયે બે ઈસમો દુકાનમાં આવ્યા હતા. જેમાં બે પૈકી એક ઇસમેં રિવોલ્વર કાઢી Jewelers શોપમાંથી તમામ દાગીના આપી દેવા માટે ધમકીઓ આપી હતી. જયારે બીજા ઇસમેં Jewelers દુકાનમાં ઘુસી લૂંટની કોશિશ કરી હતી. આ દરમ્યાન Jewelers દુકાન માલિકે  પ્રતિકાર કર્યો હતો. જેથી બે પૈકી એક ઇસમેં Jewelers શોપમાં  રિવોલ્વરમાંથી ફાયરીંગ કર્યું હતું. તેમાં Jewelers દુકાન માલીકનો બચાવ થયો હતો. Jewelersદુકાન માલિકે પ્રતિકાર કરતા બંને ઈસમો ત્યાંથી નાસી છૂટ્યા હતા.-India News Gujarat

 

Jewelersમાં લુંટનો પ્રયાસ કરનારા નાસી છુટવામાં સફળ-India News Gujarat

Jewelers લુંટના નિષ્ફળ પ્રયાસમાં ભેસ્તાન વિસ્તારમાં મોટરસાયકલ ઉપર બેખોફ થઈને Jewelers જ્વેલર્સની દુકાનમાં પ્રવેશતા દેખાય છે. Jewelersની દુકાનમાં પ્રવેશતાની સાથે જ લુંટારૂઓ  માલિકને પિસ્તોલ  બતાવે છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, Jewelersના માલિક જરાપણ ગભરાયા વગર તેનો પ્રતિકાર કરે છે. લૂંટારુઓએ Jewelers માલિક ઉપર ફાયરિંગ પણ કરી દીધું હતું. ફાયરિંગ કર્યા બાદ પણ Jewelers દુકાનદાર ડર્યા વગર તેનો પ્રતિકાર કરતો રહ્યો છે. આખરે લૂંટારૂઓ Jewelersને ત્યાંથી નાસી ગયા હતા.બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ કાફલો Jewelersને ત્યાં  દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસને હજુ સુધી Jewelersને ત્યાં લુંટ કરવા માટે આવેલા બે પૈકી એક પણ લુંટારૂ હાથ લાગ્યો નથી.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Gold Investment Plan: જાણો શ્રેષ્ઠ વિકલ્પ અને લેટેસ્ટ રેટ

આપ આ પણ વાંચી શકો છોઃ-Surat : સ્ટીલ-સિમેન્ટના ભાવ ઘટતા સુરત સહીત રાજ્યભરમાં બાંધકામ ક્ષેત્રમાં હવે તેજીના એંધાણ

SHARE

Related stories

Latest stories