HomeGujaratJari Industry in Trouble- સુરતનો જરી ઉદ્યોગ ભાંગી પડવાની આરે -India News...

Jari Industry in Trouble- સુરતનો જરી ઉદ્યોગ ભાંગી પડવાની આરે -India News Gujarat

Date:

રશિયા ,યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર ઝરી ઉદ્યોગ (Jari Industry) પર- India News Gujarat

surat નું વિશ્વવિખ્યાત જરી ઉદ્યોગ (Jari Industry)ફરી એક વખત મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે જુદી જુદી મેટલ એટલે કે સોનું ચાંદી અને તાંબાના ભાવમાં અને તેની સાથે સાથે કેમિકલના ભાવમાં વધારો થઇ ગયો છે. તેને કારણે (Jari Industry)જરી ઉદ્યોગને અને ઉદ્યોગકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.– Latest News

જરી ઉદ્યોગ (Jari Industry) ભાંગી પડવા માં આ કારણો છે જવાબદાર 

  • યુદ્ધની અસર સુરતમાં ધાતુ સાથે સંકળાયેલા ઉદ્યોગો પર
  • મેટલના ભાવ વધતા જરીના ઉદ્યોગકારોની મુશ્કેલી વધી,
    વધુ ભાવના કારણે 60 ટકા જેટલા નાના ઉદ્યોગકારોએ ધંધો બંધ કર્યો.
  • બે દેશો વચ્ચેના યુદ્વના કારણે સોના,ચાંદી, તાંબુ અને યાર્નના ભાવમાં વધારો થયો
  • સુરતનો મેટલ અને જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમો કેટલી સંખ્યામાં ? 2 હજાર
  • આ ઉદ્યોગો માટે વપરાતું મેટલ કયુ કયુ હોય છે ? તેની આયાત કેટલી માત્રામાં થતી હોય છે ? સિલ્વર કોપર ગોલ્ડ
  • મુખ્યત્વે કયા કયા દેશોમાંથી ધાતુઓની આયાત કરવામાં આવતી હોય છે ? સાવડી અરેબિયા આવતું હતું હવે ઓસ્ટેલિયા કોપર
  • આ ઉદ્યોગોનું ટર્ન ઓવર કેટલું ? વર્ષે 1 હજાર કરોડ
  • ધાતુ સાથે સંકળાયેલા ઉદ્યોગો કયા કયા પ્રકારની પ્રોડક્ટ બનાવે છે ? તેના શોટ્સ અને વેપારીની બાઇટ લાવવી ઇમિટેશન જારી રિયલ જરી પ્લાસ્ટિક જારી
  • જે ઉદ્યોગકારોએ હાલ ધંધો બંધ કર્યો છે તેઓ અંદાજીત કેટલા લોકોને રોજગારી પૂરી પાડતા હોય છે ? 500 એકમ બંધ અને તમામ લોકો હીરા અને કાપડ ઉધોગ તરફ વળ્યા 1.50 લાખ લોકો ને રોજગારી પુરી પાડે છે તેમાં પણ રાણા કોમ્યુનિટી 70 ટકા મહિલા આ ઉધોગ જોડાયેલ છે.– Latest News

80 ટકા ઝરી ઉદ્યોગ (Jari Industry) બંધ થવાને આરે – India News Gujarat

સુરતના ઝરી ઉદ્યોગ(Jari Industry)ની હાલત આમ તો ઘણા વર્ષોથી ધીમે ધીમે કથળતી જાય છે .પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. તેમાં ખાસ કરીને દિવાળી પછીથી (Jari Industry) જરી ઉદ્યોગ હજુ જેમ તેમ શરુ થઈ રહ્યો હતો ત્યાં યુદ્ધ શરૂ થતા જુદી જુદી મેટલ એટલે કે સોનુ ચાંદી કે તાંબાના ભાવમાં અને કેમિકલના ભાવમાં વધારો થતાં(Jari Industry) જરી ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે સુરતમાં વંશપરંપરાગત થી ખૂબ મોટા પ્રમાણમાં રીયલ અને ઇમિટેશન જ્વેલરીનું ઉત્પાદન કરનારા છે. રીયલ જરી એટલે કે સોના ચાંદીના તારમાં થી બનાવવામાં આવતી જરી નો ઉપયોગ હવે ડિમાન્ડ ઓછી હોવાને કારણે મૃતપાય છે તેની સાથે સાથે સોના-ચાંદીના ભાવમાં થઇ રહેલા સતત વધારાને કારણે પણ આ ઉદ્યોગ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.– Latest News

સુરતમાં જરી ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ છે.હજારો પરિવારોને રોજી રોટી આપે છે – India News Gujarat

સુરતમાં જરી ઉદ્યોગ (Jari Industry) ગૃહ ઉદ્યોગ છે અને દરેક સમાજના હજારો પરિવારોને રોજી રોટી આપે છે પરંતુ બદલાતા સમયની સાથે સાથે બદલાતા સંજોગો માં આ જરી ઉદ્યોગ હવે ધીમે ધીમે મૃતપાય બની રહ્યો છે તાજેતરની જ વાત કરીએ તો સુરતમાં આશરે ૨૦૦૦ થી વધુ યુનિટ એટલે કે જરી ઉત્પાદકો છે. અને તેઓના અસંખ્ય મશીનો ચાલે છે પરંતુ રશિયા યૂક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ ને કારણે હોળી ધુળેટી પછી આ ઉદ્યોગ જેમતેમ શરૂ કરવા મથામણ કરી રહ્યો છે. હોળી-ધુળેટીનો લગભગ ૧૦ થી ૧૨ દિવસનું વેકેશન ફરજિયાત પાડવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. કારણકે બજારમાં જરીની ડિમાન્ડ નથી બીજી તરફ જરીના રો મટીરીયલ માં વપરાતી તમામ ચીજવસ્તુઓ અને કેમિકલના ભાવ સતત વધી રહ્યા છે તેને લઈને આ બે હજાર યુનિ.નું ઉત્પાદન લગભગ થઇ ગયું હતું આજથી આ તમામ ઉત્પાદકોએ ધીમે ધીમે જરી ઉત્પાદનની કામગીરી શરૂ કરી છે.– Latest News

તમે આ વાંચી શકો છો: viral video : ભાજપ કાર્યકરનો વિડિયો વાયરલ થતા ચકચાર

તમે આ વાંચી શકો છો: Price hike update: પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો, આજથી ભાવ વધારો

 

 

SHARE

Related stories

Latest stories