HomeGujaratInspection At juice Vendors : જામનગરમાં કેરીના રસના વિક્રતાને ત્યાં ચેકીંગ, કલર...

Inspection At juice Vendors : જામનગરમાં કેરીના રસના વિક્રતાને ત્યાં ચેકીંગ, કલર યુક્ત કેરીનો રસ મળી આવ્યો – India News Gujarat

Date:

Inspection At juice Vendors : 15 કિલો કેરીના રસ નો નાશ ટેમ્પામાં આવેલી કેરીનું પણ ચેકિંગ.

કેરીનો રસ લોકોને આરોગ્યપ્રદ મળી રહે તે માટે ચેકીંગ

જામનગર મહાનગરપાલિકા ફુડ શાખા દ્વારા કેરીના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ દરોડા દરમિયાન કેરીનો રસ અને શેરડીના રસની સેમ્પલ પણ લેવાયા હતાં અને કેરીનો રસ લોકોને આરોગ્યપ્રદ મળી રહે તે માટે ચેકીંગ કરવામાં આવી હતી.

Inspection At juice Vendors : કેરીના રસ અને શેરડીના રસના સેમ્પલ પણ લેવામાં આવ્યાં

ઉનાળાની સીઝનમાં ગરમીને કારણે કેરીનો રસ, કેરી, શેરડીનો રસ સહિતની ખાવાની વસ્તુઓનું વેંચાણ મોટા પ્રમાણમાં થતું હોય છે ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કેરીના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં કેરીના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત કેરીના રસ તથા શેરડીનો રસ વેંચતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી કેરીના રસ અને શેરડીના રસના સેમ્પલ પણ લેવામાં આવ્યાં હતાં. કેરીના રસને ઘટાદાર બનાવવા માટે કલર યુક્ત કેરીનો રસ મળી આવ્યો હતો અને કલરનો ઉપયોગ કરવામાં આવતો હોય આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ 15 કિલો જેટલી કેરીના રસનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તથા ટેમ્પામાં આવેલી કેરીનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

તમે આ પણ વાંચી સકો છો :

Shape Tomorrow’s Innovations : ધોરણ 12ના GSEB પરિણામ બાદ યુજીમાં પ્રવેશ શરૂ થયા

તમે આ પણ વાંચી સકો છો :

Commencement Of UG Admission/ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામો બાદ યુજી પ્રવેશનો પ્રારંભ

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

Latest stories