HomeGujaratIndian Textile expo Dubai ખાતે યોજાશે-India news gujarat

Indian Textile expo Dubai ખાતે યોજાશે-India news gujarat

Date:

Dubai ટેકસમાસના ૭૦૦ થી વધુ સભ્યો ચેમ્બરના Indian Textile expoની મુલાકાત લેશે-India news gujarat

 

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગતે બુધવાર, તા. ર માર્ચ, ર૦રર ના રોજ  ખાતે Dubai ના ટેકસટાઇલ (Textile)  ટ્રેડર્સનું એસોસીએશન (Textile) ટેકસટાઇલ મર્ચન્ટ્‌સ ગૃપ ટેકસમાસના વાઇસ ચેરમેન જગદીશ અમરનાની સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. ટેકસમાસ એ Dubai ના ટેકસટાઇલ(Textile) ટ્રેડર્સ દ્વારા બનાવવામાં આવેલી એપેકસ બોડી છે અને એના સભ્યો દ્વારા વિશ્વના ૯૦ જેટલા દેશોમાં એકસપોર્ટ કરવામાં આવે છે. એટલે જ કહેવાય છે કે, Dubai એ વૈશ્વિક વેપારનો દરવાજો (Gateway of the World) છે. ચેમ્બર દ્વારા Dubai ખાતે યોજાઇ રહેલા Indian Textile expoને Dubai ના ટેકસમાસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. Dubai ટેકસમાસના પોતાના ૭૦૦ થી વધુ સભ્યો દ્વારા ચેમ્બરના આ Indian Textile expoની મુલાકાત લેવામાં આવશે.-India news gujarat

Dubai એકઝીબીટર્સને  મોટા ઓર્ડર તથા વિશ્વવ્યાપી માર્કેટ મળી રહેવાની સંભાવના–Latest news

Dubai  ટેકસમાસનો સહકાર મળવાથી ચેમ્બરના Indian Textile expoમાં ભાગ લેનારા એકઝીબીટર્સને મોટા ઓર્ડર તથા વિશ્વવ્યાપી માર્કેટ મળી રહેવાની સંભાવના છે. અત્રે નોંધનીય છે કે, ચેમ્બર દ્વારા આગામી તા. ૧૧, ૧ર અને ૧૩ માર્ચ ર૦રર ના રોજ Dubai ખાતે ત્રિદિવસીય Indian Textile expoનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ટેકસટાઇલ(Textile) ઉદ્યોગકારો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. Textile ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં વેપાર મળવાની સંભાવના છે.-Latest news

Dubai વિશ્વના ઉદ્યોગો માટે મોટું માર્કેટ -Latest news

આમ પણ Dubaiને વિશ્વના તમામ વેપાર ઉદ્યોગ માટેનું સૌથી મોટું માર્કેટ ગણવામાં આવે છે. જેમાં ટેક્સટાઇલ ઉદ્યોગકારો માટે મોટી તક રહેલી છે. આ એક્સ્પોને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને મોટું માર્કેટ મળવાની સંભાવના છે અને ચેમ્બર દ્વારા આ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યુ છે. જેના કારણે Dubaiના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને પણ મોટો ફાયદો મળવાની સંભાવના છે.-Latest news

 

આપ આ પણ વાંચી શકો છોઃજાણો રાજ્યના Textile ઉદ્યોગકારોને સરકારે આપી શું મોટી ભેટ ?

આપ આ પણ વાંચી શકો છોઃ-Fatal attack on BJP leader : ભાજપના નેતા પર જીવલેણ હુમલો

 

SHARE

Related stories

Latest stories