HomeGujaratગુજરાતીઓ થઇ જાઓ સાવધાન હવે પાણીના ભાવમાં થશે વધારો

ગુજરાતીઓ થઇ જાઓ સાવધાન હવે પાણીના ભાવમાં થશે વધારો

Date:

ગુજરાતીઓ પાણીનો વપરાશ કરવામાં થઇ જાઓ સાવધાન કારણકે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે નર્મદાના પાણીનો ભાવ વધશે।

નોંધનીય છે કે, માર્ચ 2021થી નર્મદાના પાણીમાં વધારો થશે.જેમાં પીવાના પાણીમાં 1000 લિટરે 38 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.તેમજ ઔદ્યોગિક વપરાશ માટેના પાણીમાં રૂ 3.13નો વધારો કર્યો છે. હવે નર્મદાના પાણીના વપરાશ પર લોકોએ વધુ દર ચૂકવવાનો રહેશે. પાણીના વપરાશમાં હવે ઢીલ મુકવામાં નહિ આવે કારણકે હવે પાણીના ભાવમાં 2021થી વધારો કરવામાં આવશે. આ મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

SHARE

Related stories

Latest stories