HomeGujarat  Hostel project માટે સાંસદ પોતાની ગ્રાન્ટમાંથી આપશે  રૂ.51 લાખ-India News Gujarat

  Hostel project માટે સાંસદ પોતાની ગ્રાન્ટમાંથી આપશે  રૂ.51 લાખ-India News Gujarat

Date:

  Hostel project માટે સાંસદ પોતાની ગ્રાન્ટમાંથી આપશે  રૂ.51 લાખ -India News Gujarat   

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત-કામરેજ રોડ પર નિર્માણ થનાર   Hostel project માટે લોકોનો ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે. ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર   Hostel projectમાં વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ઉપરાંત પુસ્તકાલય-વાંચનાલય અને કારકિર્દી માર્ગદર્શન સેન્ટર બનશે.   Hostel projectની આ વ્યવસ્થાનો લાભ કોઈ પણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ લઇ શકશે. કેન્દ્રીયમંત્રીશ્રી દર્શનાબેન જરદોષે તેમની સાંસદ તરીકેની ગ્રાંટમાંથી   Hostel project માટે રૂ|. ૫૧ લાખ ફાળવવા જાહેરાત કરી સમાજ ઉપયોગી કાર્યને શુભેસ્છા પાઠવી છે. સુરતના પ્રવેશદ્વાર કામરેજ રોડ ઉપર ૧૩ માળની બિલ્ડીંગ   Hostel project સાથે સરદાર સાહેબની પ્રતિમા શહેરની શાન બનશે. હજારો વિદ્યાર્થીઓને તેની કારકિર્દી ઘડતર માટે   Hostel project ઉપયોગી થશે. તેવા આ   Hostel project માટે કેન્દ્રીયમંત્રી શ્રી દર્શનાબેન જરદોશે Hostel projectઝડપથી કાર્ય પૂરું થાય તે માટે શુભેસ્છા આપી છે. તેઓનું અભિવાદન કરી સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા, ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાવડિયા, પૂર્વધારાસભ્યશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, અરવિંદભાઈ ધડુક વગેરે એ આભાર વ્યક્ત કર્યો હતો.-India News Gujarat

  Hostel project માટે બર્થ ડે ઉજવવાને બદલે આપ્યુ રૂ.51 હજારનું દાન -India News Gujarat

કાપડ વેપાર ક્ષેત્રે સંકળાયેલા શ્રી ઘનશ્યામભાઈ પાંચાણીના પરિવારમાં બે નાના બાળકો વિશ્વમ અને રેયાંશના જન્મદિને કેક કે ભોજનનો મોટો ખર્ચ કરવાને બદલે શ્રી ઘનશ્યામભાઈના પરિવારે રૂ.| ૫૧૦૦૦/- Hostel projectમાં આપી નવો દાખલો બેસાડેલ છે. Hostel projectની મુલાકાતે આવેલ ઘનશ્યામભાઈ પાંચાણી પરિવારનું સંસ્થાના કો.ઓર્ડીનેટર હરિભાઈ કથીરિયા ચેમ્બર્સના ઉપપ્રમુખ રમેશભાઈ વઘાસીયા તથા ટ્રસ્ટી મનજીભાઈ વાઘાણી વગેરેએ અભિવાદન કરી અભિનંદન પાઠવ્યા હતા.         રાજકોટ કાસ્ટિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિપુલભાઈ મોહનભાઈ કોરાટ સુરત Hostel projectની મુલાકાતે આવેલા હતા. ત્યારે સમાજઉત્કર્ષ અને આવનારી પેઢીના વિકાસ માટે ઉભી થનાર સુવિધા માટે રૂ. ૫૧ લાખનો સહયોગ આપવા સંકલ્પ કરીને તેઓ દાતાટ્રસ્ટી બને છે.        સાવરકુંડલાના હાથસણી ગામના નિવૃત શિક્ષક રાઘવભાઈ માયાણીએ સુરતમાં ઉભી થનાર શિક્ષણ માટેની સુવિધા Hostel project માટે બે વાર ભુમીદાન માટે રૂ. ૨૨૦૦૦/- દાન આપેલ છે. એક નિવૃત શિક્ષકની ઉમદા ભાવનાને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી અભિનંદન પાઠવે છે.   -India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ- Diamond Industry મશીનરી સીલ મુદ્દે 200 જેટલા કારખાનામાં સર્વે બાદ યોજાઈ અગત્યની મિટિંગ

આપ આ પણ વાંચી શકો છોઃ-     Surat : શહેરમાં હવે બે નહીં પણ ચાર રંગની કચરાપેટીઓ આવશે, જાણો શું છે કારણ                             

 

SHARE

Related stories

Latest stories