HomeGujaratHeavy Rainને કારણે સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયા જુવો વિડીયો-India News Gujarat

Heavy Rainને કારણે સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયા જુવો વિડીયો-India News Gujarat

Date:

Heavy Rainને કારણે સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયાજુવો વિડીયો-India News Gujarat 

Heavy Rainને કારણે સુરત શહેરમાં સર્વત્ર પાણી ભરાયા હતા. સુરત શહેરમાં બપોર સુધી વાદળછાંયુ વાતાવરણ રહ્યું હતું. ત્યાર બાદ અચાનક Heavy Rain શરૂ થઇ ગયો હતો. બપોરે બે વાગ્યાના સુમારે શરૂ થયેલા Heavy Rainને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ખાસ કરીને શહેરના કતારગામ વિસ્તારમાં બે કલાકના સમયગાળામાં જ Heavy Rainને કારણે અંદાજે ત્રણ ઇંચ કરતા વધારે પાણી પડ્યું હતું. કતારગામ આંબા તલાવડી હાથી મંદિર પાસેના સર્કલ પર ત્રણથી ચાર ફુટ જેટલા પાણી આ Heavy Rainને કારણે ભરાયા હતા. જેનો વિડીયો આપ અહીં જોઇ શકો છો.-India News Gujarat

Heavy Rainથી શહેરમાં ક્યા ક્યા વિસ્તારમાં ભરાયા પાણી -India News Gujarat

  • Heavy Rainને કારણે સુરત શહેરના વરાછા રોડ ગરનાળામાં પાણી ભરાયા હતા 
  • Heavy Rainને કારણે રામપુરા પેટ્રોલ પમ્પ સૈયદપુરા ખાતે પાણી ભરાયા હતા 
  • Heavy Rainને કારણે સુરતના ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે પાણી ભરાયા હતા 
  • Heavy Rainને કારણે લિંબાયત ગરનાળામાં પાણી ભરાયા હતા 
  • Heavy Rainને કારણે અડાજણ સહજ સુપર સ્ટોર્સ પાસેની ગલીમાં પાણી ભરાયા હતા 
  • Heavy Rainને કારણે કતારગામ જુની ઝોન ઓફીસ સામે પાણી ભરાયા હતા -India News Gujarat

Heavy Rain થાય તો તંત્ર હજુ પણ લાચાર- પ્રિ મોન્સુન કાર્યવાહી સામે સવાલ -India News Gujarat

Heavy Rain થવાને કારણે આટલા સમય પછી પણ ઠેર ઠેર પાણી ભરાય જાય છે. તંત્ર પાસે કોઇ ઉકેલ નથી અને ખાસ કરીને જ્યારે પણ શહેરમાં ત્રણ ઇંચ કે તેથી વધારે Heavy Rain થાય છે ત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વાહન ચાલકોને ફસાવાનો વખત આવે છે. ખાસ કરીને દર વર્ષે Heavy Rain સામે પ્રોટેકશન આપવા માટે પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીને નામે ખર્ચ કરવામાં આવે છે પરંતુ તેનો કોઇ ઉકેલ આવતો નથી.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Chinese Company:વધુ એક ચીની કંપની Vivo મોબાઈલ પર 2,217 કરોડની કરચોરીનો આરોપ

આપ આ પણ વાંચી શકો છોઃ-Garlic Benefits : સવારે ખાલી પેટે લસણની ફક્ત બે કળીઓ આપશે શરીરને ચમત્કારિક ફાયદા

 

SHARE

Related stories

Latest stories