HomeGujaratHeavy Rainથી પાણી ભરાતા નેશનલ હાઇ વે-8 ચીખલી નજીકથી બંધ કરાયો-- જુવો...

Heavy Rainથી પાણી ભરાતા નેશનલ હાઇ વે-8 ચીખલી નજીકથી બંધ કરાયો– જુવો વિડીયો- India News Gujarat

Date:

heavy rainથી પાણી ભરાતા નેશનલ હાઇ વે-8 ચીખલી નજીકથી બંધ કરાયો- જુવો વિડીયો-India News Gujarat

 

Heavy Rain થવાને કારણે સમગ્ર રાજ્યમાં જળ જમાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આવા સંજોગોમાં Heavy Rainને કારણે દક્ષિણ ગુજરાતની નદીઓ ગાંડીતુર બની છે અને ચીખલીથી વલસાડ વચ્ચે નેશલન હાઇ વે નંબર 8 ઉપર ત્રણથી પાંચ ફુટ જેટલા પાણી ફરી વળ્યા હતા. જેના કારણે તંત્ર દ્વારા ચીખલીથી વલસાડ વચ્ચેનો હાઇ વે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સવારે લેવાયેલા આ નિર્ણયને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. -India News Gujarat

Heavy Rain બાદ હાઇ વે બંધ કરવા નવસારી ક્લેકટરે ટ્વીટ કરી જાણકારી આપી–India News Gujarat

Heavy Rain થવાને કારણે ડાંગ, વલસાડ, નવસારી વિગેરે વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ છે. આ સંજોગોમાં તમામ જિલ્લાઓમાં સરેરાશ પંદર ઇંચથી વધારે વરસાદ દર રોજ પડી રહ્યો છે. Heavy Rainને કારણે નવસારીથી વાપી સુધીના તમામ ગામો, નગરો, શહેરોમાં ચારથી પંદર ફુટ પાણી ફરી વળ્યા છે. Heavy Rainને કારણે નેશનલ હાઇવે નંબર 8 ઉપર ચીખલીથી વલસાડ વચ્ચે ચાર ફુટ જેટલા પાણી ફરી વળતા નવસારી ક્લેકટર દ્વારા નેશનલ હાઇ વે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવસારી ક્લેટર દ્વારા આ નિર્ણયની જાણકારી ટ્વીટર મારફત આપવામાં આવી હતી. -India News Gujarat

Heavy Rainથી હાઇ વે બંધ કરાતા અમદાવાદ-મુંબઇ જતા હજારો વાહન ચાલકો ફસાયા-India News Gujarat

Heavy Rainને કારણે નેશનલ હાઇ વે નંબર 8 ઉપર ચાર ફુટથી વધારે પાણી ફરી વળ્યા છે. આવા સંજોગોમાં વાહન ચાલકોને હાઇ વે પર પસાર થવાનું જોખમ ભરેલું લાગતા તંત્ર દ્વારા આ હાઇવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. Heavy Rainથી હાઇ વે બંધ કરવામાં આવતા અમદાવાદથી મુંબઇ તરફ જતા અને મુંબઇથી અમદાવાદ તરફ જતા હજારો વાહનો થંભી ગયા હતા. નેશનલ હાઇવે ઉપર હજારો વાહન ચાલકો ફસાયા છે. ખાસ કરીને ટ્રક ચાલકો, કાર ચાલકો વિગેરે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે. તેમજ આ તમામ વાહન ચાલકો હાલમાં પાણી ઉતરવાની રાહ જોઇને બેઠા છે.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Adani Port:99 દિવસમાં 100 મિલી. મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ વિક્રમ સર્જ્યો

આપ આ પણ વાંચી શકો છોઃ-Blood Sugar : લેવલ વધી જાય તો શરીર આપે છે આ સંકેતો

 

 

SHARE

Related stories

Latest stories