HomeGujaratGujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, વાંસદા રાજપૂત સમાજ દ્વારા...

Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, વાંસદા રાજપૂત સમાજ દ્વારા કરાઈ ઉજવણી – India News Gujarat

Date:

Gujarat Foundation Day : ઉજવણીના ભાગરૂપે છાશ વિતરણ સમાજના અગ્રણીઓ રહ્યા હાજર.

છાશ વિતરણ કરવામાં આવી હતી

વાંસદા રાજપૂત સમાજ દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે છાશ વિતરણ કરવામાં આવી હતી.આ કામગીરીમાં સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat Foundation Day : રાજપુત સમાજ હર હંમેશ લોકસેવા અને દેશ માટે મરવા તૈયાર

આજે તારીખ પહેલી મે એટલેકે ગુજરાત સ્થાપના દિવસ આ દિવસની ઉજવણી વાંસદાના રાજપુત સમાજ દ્વારા અનોખી રીતે કરવામાં આવી હતી.હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવા છાશ વિતરણ કરવામાં આવી હતી. રાજપુત સમાજના ધર્મેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે રાજપુત સમાજ હર હંમેશ લોકસેવા અને દેશ માટે મરવા તૈયાર છે હાલ ગુજરાત સ્થાપના દિવસની લોકોને શુભેચ્છા પાઠવવા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વાંસદાનાં રાજપુત સમાજના લોકોએ ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી અને આગામી સમયમાં પણ તેઓ લોસેવામાં તત્પર રહેવાની તૈયારી બતાવી છે. વાંસદા રાજપૂત સમાજ દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે છાશ વિતરણ કરવામાં આવી હતી.આ કામગીરીમાં સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તમે આ પણ વાંચી સકો છો :

Body Donation: કેનેડામાં મોત પામેલા ગુજરાતી યુવકના પરિવારનો નિર્ણય, દેહદાનની અનોખી ઘટના 

તમે આ પણ વાંચી સકો છો :

Conversation With Selvas Congress Candidate : સેલવાસમા કોંગ્રેસ ઉમેદવાર સાથે ખાસ વાતચીત, સંઘપ્રદેશ સેલવાસ મા હાલ ચુંટણી મા ગરમાટો

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories