HomeGujaratGujaratની schoolsમાં જાહેર થયું 35 દિવસનું Summer vacation-India News Gujarat

Gujaratની schoolsમાં જાહેર થયું 35 દિવસનું Summer vacation-India News Gujarat

Date:

Summer vacation અંગે Director of Primary Educationનો પરિપત્ર-India News Gujarat

Gujaratની પ્રાથમિક schoolsમાં આ વર્ષે 35 દિવસનું Summer  vacation જાહેર કરવાનો નિર્ણય Director of Primary Education દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય જાહેર થતાની સાથે જ રાજ્યની તમામ schoolsના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત ક્લેરીકલ સ્ટાફને પણ હાંશકારો થયો છે અને હવે તેઓ Summer vacationમાં પોતાના પરિવારજનો સાથે બહાર હરવા ફરવાનો પ્લાન બનાવી શકશે.-India News Gujarat

શું જણાવવામાં આવ્યુ છે પરિપત્રમાં...-India News Gujarat

  • Gujaratની તમામ schoolsમાં તા.9-5-2022થી 12-6-2022 સુધી રહેશે Summer vacation
  • આ આદેશ રાજ્યની તમામ પ્રાથમિક schools, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અદ્યાપન મંદિરો, સ્વ નિર્ભર પીટીસી કોલેજ વિગેરે માટે લાગુ કરાયો છે.
  • Summer vacation આગામી તા.12.6.2022ના રોજ સુધી રહેશે અને તા.13.6.2022ના રોજથી તમામ schools રાબેતા મુજબ શરૂ થશે.
  • Summer vacation અંગેની જાહેરાત તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીએ જાહેર કરવાની રહેશે.
  • Summer vacation અંગેનો આ પરિપત્ર અને તેની કોપી તમામ સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી schools, અદ્યાપન મંદિરો, બાલ અદ્યાપન મંદિરો અને સ્વનિર્ભર પીટીસી કોલેજોને આપવાનો રહેશે.
  • Summer vacation અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવતા હવે ચાલુ વર્ષે schoolsમાં ઉનાળું vacation 35 દિવસ સુધીનું રહેશે આ સમયગાળા દરમ્યાન તમામ schoolsમાં vacation રહેશે.
  • Summer vacation ઉપરાંત દિવાળીના vacation અંગે પણ તમામ schoolsને જાણકારી આપવામાં આવશે તેમજ વાર્ષિક પ્લાનિંગ પણ આ પ્રમાણે જ કરવાનું રહેશે એવુ પરિપત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે.-India News Gujarat
  • આપ આ પણ વાંચી શકો છોઃ-APP-BJP કે Congressમાં જોડાવું એ નક્કી કરશે નરેશ પટેલ
SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories