HomeGujaratGood news for Farmers : દક્ષિણ ગુજરાતમાં ખેતીપાક માટે 8 કલાક વિજળી...

Good news for Farmers : દક્ષિણ ગુજરાતમાં ખેતીપાક માટે 8 કલાક વિજળી અપાશે – India News Gujarat

Date:

દક્ષિણ ગુજરાતમાં ખેતીપાક માટે 8 કલાક વિજળી અપાશે:Farmersમાં ખુશી – India News Gujarat

Farmers ને છ કલાકને બદલે 8 કલાક વીજપુરવઠો મળવાનો શરૂ થયો છે. જેથી કરીને ઉનાળુ પાકને ખૂબ જ મોટી રાહત થઇ છે.દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ખેતી વિષયક ૫૪૪ ફીડરો પરથી અલગ-અલગ બે સમયમાં આઠ કલાક વિજળી આપવાનો નિર્ણય લેવાતા ઉનાળુ પાકને સમયસર પાણી મળવાથી Farmers માં ખુશીનું મોજુ ફરી વળ્યું હતુ. – Latest News

Farmersને રાહત થાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરાઇ

Farmersને છ કલાકને બદલે 8 કલાક વીજપુરવઠો મળવાનો શરૂ થયો છે. જેથી કરીને ઉનાળુ પાકને ખૂબ જ મોટી રાહત થઇ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા આ અંગે રજુઆતો કરવામાં આવી હતી. જેને કારણે વીજ કંપનીઓ દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવી છે અને Farmersને રાહત થાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરાઇ છે.

હાલમાં ઉનાળાના ધગધગતા તાપ વચ્ચે ખેતરોમાં પાણીની જરૃરિયાત વધુ રહે છે. ત્યારે જયાં નહેરના પાણી મળી શકે તેમ નથી ત્યાં વીજકંપનીની ખેતીના ફીડરોની વિજળીની લાઇન લઇને Farmers મોટર મુકી ખેતરોમાં પાણી પહોંચાડે છે. વીજ કંપની દ્વારા હાલમાં Farmersને માત્ર છ કલાક જ વીજ સપ્લાય અપાતો હોવાથી અને તે પણ તુટક તુટક અપાતો હોવાથી Farmersમાં રોષ ભભૂકી રહ્યો હતો. ખેતીપાકને પાણી પહોંચાડવા માટે ૬ કલાકનો વીજ સપ્લાય ઓછો પડતો હોવાથી વધુ સમય વિજળી આપવા ખેડૂતો માંગ કરતા હતા.– Latest News

બપોરે ૧ થી રાત્રીના ૯ વાગ્યા સુધી બે તબક્કામાં વીજ પુરવઠો ફાળવવામાં આવશે – India News Gujarat

તાજેતરમાં જ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સુરત જિલ્લાભરૃચવલસાડનવસારીતાપી જિલ્લામાં ૫૪૪ ખેતી વિષયક ફીડરો પરથી છ કલાકના બદલે આઠ કલાક વીજ પુરવઠો ફાળવવાની જાહેરાત કરી છે. જેને લઇને Farmersમાં ખુશી ફેલાઇ છે. હવે મળસ્કે ૪ થી ૧૨ અને બપોરે ૧ થી રાત્રીના ૯ વાગ્યા સુધી બે તબક્કામાં વીજ પુરવઠો ફાળવવામાં આવશે. આ અંગે કૃષિ મંત્રી મુકેશ પટેલને પણ રજૂઆત કરાતા Farmersને મુશ્કેલી નહીં પડે તે રીતે વીજ પુરવઠો આપવાની વાત કરી હતી. અને વીજ કંપનીએ નિર્ણય લેતા Farmersને હવે ઉનાળુ ડાંગરશાકભાજીશેરડીના પાકમાં આઠ કલાક સુધી પાણી મળશે. – Latest News

તમે આ વાંચી શકો છો: Surat Metro Project:એક રૂટની કામગીરી જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન

તમે આ વાંચી શકો છો:  the strength of Surat Fire Department will increase : સુરતમાં આગ ઓલવવાનું કામ Robot કરશે

SHARE

Related stories

Latest stories