HomeGujaratGold smuggling busted : Surat Airport પર શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1...

Gold smuggling busted : Surat Airport પર શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1 કરોડનું સોનું – India News Gujarat

Date:

Surat Airport પરથી દાણચોરીનું સોનું ઝડપાયુ

કોરોનાની લહેર બાદ વિદેશ જતી અને જતી ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર કસ્ટમ વિભાગે Gold smuggling રીને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો શરૂ કર્યા છે. રવિવારે રાત્રે, શારજાહથી સુરતની ફ્લાઇટમાં ડિબોર્ડિંગ કરીને Airport થી બહાર આવી રહેલા એક વૃદ્ધ દંપતીના કબજામાંથી 1 કિલો 900 ગ્રામ સોનું શંકાસ્પદ રીતે ઝડપાયું હતું. જેમાં કેપ્સ્યૂલના રૂપમાં અને થોડું બેગમાં અને બોડીમાં સંતાડીને સોનું(Gold smuggling) લાવવામાં આવતું હતું. તે જપ્ત કરવામાં આવ્યુ છે. તેની કિંમત રૂપિયા એક કરોડ એક લાખથી વધુ દર્શાવાઇ રહી છે.

– LATEST NEWS SURAT

વૃધ્ધ દંપતિને કસ્ટમ વિભાગે ઝડપી લીધુ
બેગ તપાસતાં તેમાંથી સોનું નીકળ્યું હતું(Gold smuggling)

– India News Gujarat

કસ્ટમ વિભાગનાં અધિકારીઓએ રવિવારે રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ શારજાહથી સુરત આવતી ફ્લાઈટ લેન્ડ થઈ હતી. જેનાથી મુસાફરો Airport ની ઉતરીને બહાર જતા હતા. તે દરમિયાન મુંબઈના ઈકબાલ અને સુગરા ને શંકાના કારણે અટકાવવામાં આવ્યા હતા. તેની બેગ તપાસતાં તેમાંથી સોનું નીકળ્યું હતું.– LATEST NEWS SURAT

બંનેને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને રડવા લાગ્યા હતા.મુંબઇના દંપતીએ પોતે જ Gold smuggling ની વાત સ્વીકારી હતી. 60 વર્ષીય ઇકબાલે તેના ગુદામાં 04 કેપ્સ્યુલ અને સુગરામાં 02 કેપ્સ્યૂલ છુપાવી હતી. તેમનું કુલ વજન 1 કિલો 900 ગ્રામ હતું. જેની બજાર કિંમત 1.01 કરોડ જણાવવામાં આવી રહી છે. બંનેએ જાતે જ તેમના શરીરમાંથી કેપ્સ્યુલ કાઢીને કસ્ટમ વિભાગના અધિકારીઓને સોંપી હતી. કસ્ટમ વિભાગ દ્વારા હાલ આ વૃધ્ધ દંપતિને અટકાયતમાં લઇને તેમની પુછપરછ હાથ ધરવામાં આવી છે.– LATEST NEWS SURAT

કસ્ટમવિભાગ અને નેશનલ સિક્યુરિટી દ્વારા પણ આ બાબતે સતત નજર રાખવી જરૂરી  – India News Gujarat

હાલમાં તો સુરત Airport CISF ને સોંપી દેવામાં આવ્યું છે. અને હાલમાં કસ્ટમ વિભાગ પણ સતત નજર રાખી રહ્યું છે કારણ કે સુરત માં શાહજહાં લાઈટ શરૂ થઈ અને આવનારા દિવસોમાં Surat Airport ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ થાય તો દાન ચોરી માટે લોકોને આ સુરત એરપોર્ટ સરળતા રહે તે માટે કસ્ટમવિભાગ અને નેશનલ સિક્યુરિટી દ્વારા પણ આ બાબતે સતત નજર રાખવી જરૂરી રહેશે.– LATEST NEWS SURAT

તમે આ વાંચી શકો છો: licensees suspended : Surat કોર્પોરેશનની દુકાનોમાં ઝડપાયેલા અનાજ મામલે બે પરવાનેદારોના લાયસન્સ સસ્પેન્ડ

તમે આ વાંચી શકો છો: Consul General of Belgium P. Brusselsman GJEPCની મુલાકાતે

 

 

SHARE

Related stories

Latest stories