Gold Medal With 9.70 Rank : સુરત શહેરમાં આવેલી સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાન- SVNITના ૨૦મા દીક્ષાંત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ૨૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા.
M.Sc ફિઝિક્સ વિષય સાથે ૯.૭૦ CGPA રેન્ક
મધ્યપ્રદેશ ભોપાલના વતની દેવાંશ શુક્લાએ SVNITમાં M.Sc ફિઝિક્સ વિષય સાથે ૯.૭૦ CGPA રેન્ક. સાથે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે ગોલ્ડ મેડલ. અને પ્રમાણપત્ર એનાયત કરાયો હતો.સુરત શહેરમાં આવેલી સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાન. SVNITના ૨૦મા દીક્ષાંત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ૨૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા.
Gold Medal With 9.70 Rank : ઉચ્ચ અભ્યાસમાં Ph.D. કરવાની ઈચ્છા વ્યક્ત
ગોલ્ડ મેડલ મેળવનાર દેવાંશ શુક્લા જણાવે છે કે, M.Sc. ફિઝિક્સના પાંચ વર્ષના અભ્યાસમાં ૯.૭૦ CGPA રેન્ક સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સામાન્ય પરિવારમાંથી આવતી દેવાંશની માતા શિક્ષક છે. તથા સ્વ. પિતા પણ શિક્ષક હતા. જેમનું ૨૦૧૩માં અવસાન થઈ હતું. બાદમાં માતાની મહેનત અને પ્રેરણાના કારણે આ સિધ્ધિ મેળવી હોવાનુ અને સફળતાનો શ્રેય માતા સુનિતા શુક્લાને આપ્યો હતો. ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસમાં Ph.D. કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. SVNITના ૨૦મા દીક્ષાંત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ૨૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: