HomeGujaratGlobal Patidar Summitના વક્તવ્યમાં વડા પ્રધાને મુર્દાબાદના નારા લગાવતા પાટીદાર યુવાનોને ...

Global Patidar Summitના વક્તવ્યમાં વડા પ્રધાને મુર્દાબાદના નારા લગાવતા પાટીદાર યુવાનોને ટકોર કરી-India News Gujarat

Date:

Global Patidar Summitના વક્તવ્યમાં વડા પ્રધાને કહ્યું, જ્યોર્તિગ્રામ યોજના પહેલા કેવો અંધાર પટ હતો એ તમારા સંતાનોને જણાવો-India News Gujarat 

સુરતના સરસાણા ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આજથી શરૂ થયેલા સરદાર ધામ પ્રેરીત Global Patidar Summitના વર્ચ્યુઅલ ઉદધાટન સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં પાટીદાર સમાજના અગ્રણીઓને ટકોર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તમારા સંતાનો છાશવારે મુર્દાબાદ મુર્દાબાદના નારા લગાવે છે પરંતુ તેમને વાસ્તવિકતા જણાવો કે, જ્યોતિગ્રામ યોજના પહેલા કેવા અંધારામાં રહેતા હતા. Global Patidar Summitમાં ભાગ લેનારા તમામને વૈશ્વિક સ્તરે સ્પર્ધા છે એ પ્રમાણેની પ્રોડ્કટ તૈયાર કરવા માટે પણ તેમણે આહવાન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ Global Patidar Summitમાં સમાજના અગ્રણીઓને તેમની દુરંદેશીનો લાભ નવી પેઢીને કઇ રીતે મળી શકે. સાથો સાથ Global Patidar Summitના માધ્યમથી કઇ રીતે વૈશ્વિક ફલક ઉપર વેપાર ઉદ્યોગની તકો રહેલી છે તેની પણ ટીપ્સ આપી હતી. ખાસ કરીને તેમણે Global Patidar Summitમાં એવુ પણ કહ્યું હતું કે, આવનારા દિવસોમાં આ પ્રકારના આયોજન કરો ત્યારે વિશ્વના બજારોને ધ્યાનમાં રાખીને જ કરવા જોઇએ.-India News Gujarat

Global Patidar Summitની વિશેષતાઓ…-India News Gujarat 

  • Global Patidar Summitમાં 30 હજાર ચોરસ મિટરમાં સ્ટોલ ઉભા કરાયા
  • Global Patidar Summitમાં ત્રણ દિવસમાં અંદાજે 5 લાખ લોકો મુલાકાતે આવશે
  • Global Patidar Summitમાં 7 એકર જમીન પર 7 હજાર કાર અને 50 હજાર બાઇક પાર્ક કરવાની વ્યવસ્થા
  • Global Patidar Summitનું સમગ્ર આયોજન સુરતના 100 પાટીદાર યુવાનોએ સરદાર ધામની પ્રેરણાતી કર્યુ
  • Global Patidar Summitમાં અંદાજે બે હજાર જેટલી પ્રોક્ટ લોકોને જોવા મળશે.
  • Global Patidar Summit ખાતે આવવા માટે 15 ઈનોવા, 2 સ્કૂલ બસ અને ઈલેક્ટ્રિક ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી
  • Global Patidar Summitમાં 4 લાખથી વધારે લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ
  • Global Patidar Summitમાં મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે એક્ઝિબિશન સ્ટોલમાં 50 ટકા રાહત આપવામાં આવી છે
  • Global Patidar Summitમાં વડા પ્રધાને ઉદ્યોગ જૂથોને અલગ અલગ ગ્રુપ બનાવવા આહવાન કર્યુ
  • Global Patidar Summitના વક્તવ્યમાં વડા પ્રધાને કહ્યુ કે, સરકારની નીતિઓમાં કંઇ ખામી હોય તો ધ્યાન દોરો હું તમને ખાસ સમય ફાળવીશ.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Global Patidar Business Summit – PMએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની શરૂઆત

આપ આ પણ વાંચી શકો છોઃ-suratના રસ્તા પર 450 Electric Bus દોડશે

SHARE

Related stories

Latest stories