HomeGujaratGave Birth In Public : OPDમાં સગર્ભા માતાએ જાહેરમાં બાળકને જન્મ આપ્યો,...

Gave Birth In Public : OPDમાં સગર્ભા માતાએ જાહેરમાં બાળકને જન્મ આપ્યો, પ્રસુતિની પીડા સાથે લેબર રૂમમાં જતા રસ્તે જ પ્રસતી થઈ – India News Gujarat

Date:

Gave Birth In Public : બાળક OPD બહાર પ્રસુતિ થતા જોઈ લોકો જોતા રહ્યા. સફાઈ કામદાર અને નરસિંગ સ્ટાફને બોલાવી પ્રસૂતાને કોડન કરી.

મહિલાને અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતી

સુરત સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં પ્રસુતિ થતી હોવાના ઘણા કિસ્સા સામે આવતાં હોય છે. ત્યારે ઓર્થોપેડિક વિભાગની ઓપીડીમાં જ એક મહિલાને અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતી. બાળક થોડું બહાર આવી ગયું હોવાથી અન્ય વિભાગમાં લઈ જઈ શકાય તેમ ન હોવાથી. શ્રમિક તથા અન્ય બહેનોના સાડી અને દુપટ્ટાની આડશ કરીને બાળકને જન્મ અપાવાયો હતો. હાલ બાળક અને માતા બન્નેની તબિયત સાધારણ હોવાનું સામે આવ્યું છે.

OPD બહાર પ્રસુતિ થતા જોઈ લોકો જોતા રહ્યા

સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થો OPD માં સગર્ભા માતાને જાહેરમાં બાળકને જન્મ આપ્યો હતો. પ્રસુતિની પીડા સાથે લેબર રૂમમાં જતા રસ્તે જ પ્રસતી થઈ હતી. નવસારી બજારની રહેવાસીએ બેબીને જન્મ આપ્યો હતો. પાણી સાથે બાળક OPD બહાર પ્રસુતિ થતા જોઈ લોકો જોતા રહ્યા હતાં. નર્સિંગ અગ્રણી અને ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ ઇકબાલ કડીવાળા તાત્કાલિક દોડી આવ્યાં હતાં. ત્યારબાદ સફાઈ કામદાર અને નર્સિંગ સ્ટાફને બોલાવી પ્રસૂતાને કોર્ડન કરવામાં આવી હતી. અને ત્યાં હાજર સૌના પ્રયાસ બાદ મહિલાને સફળ પ્રસૂતિ કરવી શકે હતી.

Gave Birth In Public : પરિચારિકા બહેનોએ ઓઢણી આપી પ્રસૂતાને આડશ કરી

નર્સિંગ સ્ટાફના ઈકબાલ કડીવાલાએ કહ્યું કે, હું મારા કામકાજ અર્થે ઓર્થો વિભાગ ગયો હતો. ત્યાં આ દ્રશ્ય જોતા જ તાત્કાલિક પરિચારિકાઓએ ડોક્ટરો અંજલીની મદદથી લેબર રૂમમાં મોકલી હતી. હંસા વસાવા અને રંજન ચૌધરી, જશોદા ગામીતે તાત્કાલિક બાળક માતાને લઈ લેબર વોર્ડમાં દોડયા બન્ને સ્વસ્થ છે. સફાઈ કામદાર બહેનોએ સાડીનો છેડો અને પરિચારિકા બહેનોએ ઓઢણી આપી પ્રસૂતાને આડશ કરીને સમગ્ર પ્રસુતિ કરાવી હતી.

તમે આ પણ વાચી શકો છો :

Modi on Nehru: નેહરુ અને ઈન્દિરા પર નિશાન સાધ્યું

તમે આ પણ વાચી શકો છો :

ED Raid: અરવિંદ કેજરીવાલના નજીકના સંબંધીઓ પર દરોડા

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories